________________
નવયુગના જૈન
અને દેશી ભાષામાં સ્પષ્ટ સાચું અને સમજાય તેવું ભાષાંતર કરશે. આ સર્વ કા જ્ઞાનખાતામાંથી ચલાવવામાં આવશે.
૧૮૦
રાસે। પ્રકટ કરવામાં આવશે, પ્રાચીન અપભ્રંશ આદિ ભાષાના ગ્રંથા તેનાં વ્યાકરણા અને તેનાં સાધના મુદ્દાસરની નોંધ સાથે પ્રકટ કરવામાં આવશે. એ ઉપરાંત સાહિત્ય, છંદ, વૃત્ત, કાવ્ય, કાશ, વ્યાકરણ આદિ સર્વ ક્ષેત્રાને ખેડવા માટે પ્રયત્ન થશે, ન્યાયના ગ્રંથાને સહેલા કરવામાં આવશે પણ મૂળ ગ્રંથને ક્ષતિ લગાડવામાં નહિ આવે. એ ઉપરાંત પ્રાચીન ગુજરાતી ગદ્યપ્રથાને પણ પૂરતા ન્યાય આપવામાં આવશે. ગુજરાતી ભાષાને સાચા ઇતિહાસ નિષ્પક્ષ રીતે પ્રકટ કરવામાં આવશે અને તેમાં જૈનજૈનેતર સાહિત્યને પૂરતો ઉપયોગ કરી જૈન સાહિત્યને થયેલા અન્યાય દૂર કરવામાં આવશે.
આમાં ભૂગાળના ગ્રંથૈને ખતલ રાખવામાં નહિ આવે. ગણિતાનુયાગના અભ્યાસ કરી તેનાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે. જૈન કાયદો હતો કે નહિ, હતા તે તેના અમલ થયેા હતેા કે નહિ એ સ` બાબતમાં ઊંડી શાખાળ કરી તેનું ઉપલબ્ધ સાહિત્ય ઐતિહાસિક અને ચર્ચાત્મક આકારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
પ્રચલિત ભંડારાની નોંધ (કેટલગા) તૈયાર કરવામાં આવશે અને જ્યાં જરૂર હાય ત્યાં પ્રતા પુસ્તકા ધીરવામાં આવશે.
આ ઉપરાંત તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથા ખાળ, મધ્યમાધિકારી અને વિદ્વાનને ઉપયાગ થાય તેવા તૈયાર કરવામાં આવશે. એક એક વિષય પર ભાષામાં ઉલ્લેખ કરવામાં આવશે. પુદ્ગલપરમાણુ, આકાશ, શબ્દ, વનસ્પતિ, સમભ’ગી, નય, નિક્ષેપ, ક્રમ, મેક્ષ આદિ અનેક વિષય પર સમજી શકાય તેવી રીતે ચર્ચા કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com