________________
પ્રકરણ ૧૬ સુ
નાના ગામડાંઓમાં ટૂંકી વસ્તી હૈાય ઉપર ગૃહ ચૈત્ય અને માથે છાપરું. ખર્ચ હજાર રૂપિયાથી વધારે ન થાય એ શરતે ગામમાં ન હોય તે કરવાના પ્રચાર થશે. અને ઉપયાગિતા ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.
૧૦૯
ત્યાં નીચે ઉપાશ્રય, બન્નેના થઈને એ નવીન દેરાસર કાઈ પણ સાદાઈ
એમાં
જ્ઞાનક્ષેત્ર
એ સાત ક્ષેત્ર પૈકી જ્ઞાનક્ષેત્રના વિચાર નવયુગ કરશે ત્યારે તેને પૂર્વકાળના વિચારા માટે માન થશે અને છેલ્લાં વર્ષોમાં ચાલેલી અંધાધૂંધી માટે ખેદ થશે. જ્ઞાનદ્રવ્ય તે અલગ રાખશે, એના ઉપયાગ પ્રાચીન ગ્રંથાના શુદ્ધ મુદ્રણમાં કરશે. એક ગ્રંથ છુપાવવા હાય તો તેની અનેક પ્રતા એકઠી કરી સર્વ પાઠાંતરા નાંધી તે ઉપર જરૂરી નેટ કરી અને વિદ્વતાપૂર્ણ ઉપાદ્લાત સાથે તે બહાર પાડશે. તેમાં સૂત્રા માટે અનુક્રમણિકા, વિષયાનુક્રમ, ઐતિહાસિક બાબતાનાં તારા વગેરે આપી એ ગ્રંથને અભ્યાસ યોગ્ય તૈયાર કરશે. કાઈ પાઠ પેાતાને ન એસે અથવા ન ગમે તે। તેથી તેની સાથે છૂટ લેવાની જે રીતિ મધ્યકાળમાં ગ્રંથલેખન અને પ્રથમુદ્રણમાં સ્વીકારાઈ છે તે તે રદ કરશે. એ સર્વ પ્રથાની અનેક પ્રતા એકઠી કરી પ્રકટ કરશે અને તેની ઉપયેાગિતા વધારવા માટે અનેક પ્રયત્ન કરશે. એને અંગે સેવાભાવે કામ આપનારના તે સ્વીકાર કરશે, માનવેતન (એનેરેરિયમ) જ્ઞાનદ્રવ્યમાંથી આપશે અને શેાધનકાર્ય, મુક્વાચન અને ગ્રંથના ફેલાવા માટે નાકરવી શકશે તેને પગાર જ્ઞાનખાતામાંથી આપશે અને તે સ્વીકારવામાં સમાજ પણ વાંધા નહિ જુએ, પ્રત્યેક ગ્રંથને અનેક રીતે ઉપયાગી બનાવવાનું કરવામાં આવશે અને ઉપયાગી ગ્રંથા પ્રાકૃતમાં હશે તેની સામે તેનું સંસ્કૃત કરી બતાવવામાં આવશે અને અતિ ઉપયાગીનું અંગ્રેજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com