________________
મકર સ
વિચાર ન કરનાર, સેવાર્થે−પરાર્થે જીવન અર્પનાર, સત્ય અને અહિંસામય જે વ્યક્તિ હશે તેને વિનય પણ મળશે અને વૈયાવચ્ચ પણ મળશે.
૧૦૭.
અને વિનય વૈયાવચ્ચ શબ્દ અમુક વર્ગ પરત્વે જ નહિ રહે. વિનય સાત્રિક થશે અને વૈયાવચ્ચ સેવાભાવનાનું રૂપ લેશે. માંદાની માવજતથી માંડીને અનેક રીતે સેવાના અર્થીને સેવા આપવી એમાં અભ્યંતર તપ મનાશે. વચ્ચેના વખતમાં સુવાવડ પ્રસૂતિ કર્મ કરનાર ક`બંધન કરે છે અને એમાં સેવા જેવું કાંઈ નથી એવી માન્યતા ચાલતી હતી તેને નવા યુગ નહિ માને. પ્રસૂતિક્રમ વખતે સેવાની ખાસ જરૂર છે અને તેની સેવા કરવી એ વૈયાવચ્ચની કક્ષામાં આવે છે ‘ એમ નવા યુગ માનશે. અને સેવાનાં ક્ષેત્રે તે। પાર વગરનાં વધી જશે. માટા મેળાવડામાં આવનારને પાણી પાવું, ભાજન સમારંભમાં પીરસવું, માટા મેળાઓ વખતે પદ્ધતિસર વ્યવસ્થા કરવી, આવા આવા અનેક માર્ગો ખુલશે, શિસ્ત જાળવવું એ નવયુગના નવે મા` જ નીકળશે અને તેની અસર વારતહેવારે માટે પ્રસંગે મેળાવડામાં અનેક રીતે થશે, એટલું જ નહિ પણ નાની નાની બાબતેામાં તેની છાયા પડશે. વિવેકસર કરેલી સેવા, જનસમાજની સગવડ અને અનેક યાતનાની અટકાયતના પ્રસંગોને નવયુગ અભ્યંતર તપ ગણશે,
એની ખરી બહાર તા મહામારી પ્લેગ, કાલેરા જેવા જીવલેણ વ્યાધિ ચાલતા હાય, ભયંકર આગ થઈ હાય, મેળામાં લાખા માણસા એકઠા થયા હાય–થવાના હોય, ગામેગામ ઘેર ઘેર જઈ પ્રચાર કાર્ય કરવાનું હેાય ત્યારે જણાય. આ અનેક અભિનવ આ ક્ષેત્રામાં પેાતાના સ્થાન સંપત્તિ કે મેાભાના વિચાર કર્યાં સિવાય નવયુગને જૈન પેાતાની ફરજ માનીને ઝ ંપલાવશે. આ સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com