________________
૧૩૦
નવયુગના જૈન
દરેક ઉપાશ્રય સાથે નાનુ મેલું પુસ્તકાલય અનિવાય ગણવામાં આવશે. તેનો વહીવટ સેવાભાવી નવયુગના જૈન વગર વૈતને કરશે. નાના મોટા પાયા ઉપર વાચનગૃહ ઉપાશ્રયને અંગે રાખવામાં આવશે. ગામની સ્થિતિ અને ઉદારતા પ્રમાણે પુસ્તકાલયના આકાર વિવિધતા ધારણ કરશે,
પુસ્તકાલયા
પુસ્તકાલયા ઠામ ઠામ ઉપાશ્રય સાથે અથવા અલગ સ્થાને થશે. એ પુસ્તકાલયેામાં વિવિધ પુસ્તકાના સંગ્રહ કરવામાં આવશે અને તેના લાભ પુસ્તકના સંરક્ષણ અને પુનરાવર્તન માટે ચોકસી કરી સાર્વત્રિક કરવામાં આવશે. પુસ્તકસંગ્રહમાં જ્ઞાનવૃદ્ધિનું કેન્દ્ર સન્મુખ રાખવામાં આવશે. જ્ઞાનના પ્રચાર જેમ વધારે બની આવે તેમ કરવાના પ્રયત્ના વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. પુસ્તકાલયને વિશેષ આકર્ષક કરવા ખાસ પ્રયત્ના કરવામાં આવશે. ધર્મપ્રભાવનાનું રૂપ જ્ઞાનપ્રસારના આકાર ધારણ કરશે. અત્યારે જે પ્રકારે પ્રભાવના કરવામાં આવે છે તેમાં આકષ ણ કરવાનું તત્ત્વ રહેતું ન હેાવાથી અને એકથી વધારે મનેાવિકારને પોષનાર તે અને છે. આવા અભિપ્રાય નવયુગને થવાને પરિણામે એ પ્રકારની પ્રભાવના તદ્દન બંધ કરવામાં આવશે, નવયુગ એમ માનશે કે પ્રભાવનાને બદલે ‘ પરભાવના ' થઈ ગઈ છે, આત્મ વ્યતિરિક્ત પરભાવનું પોષણ થાય છે હાનિકર્તા થવાના આકાર તેણે લીધા છે. આથી પ્રભાવના અંધ ચશે પણ એને બદલે જ્ઞાનપ્રસારના અનેક સા મંડાશે. નાનાં નાનાં પુસ્તાની વહેંચણી, માત અથવા મત જેવી નામની કિંમતે જ્ઞાન પ્રસાર કરવા તેને નવયુગ ધર્મ પ્રભાવના' માનશે અને તેના પેટામાં પુસ્તકાલયા અને વાચનšાના સમાવેશ કરવામાં
,
એમાં ‘ પર ' એટલે
અને મૂળ ઉદ્દેશને
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com