________________
નવયુગના જૈન
વારસાને જાળવવામાં કરશે અને નૂતન પ્રણાલિકા તદ્દન નવીન ધારણસર પ્રાચીન પદ્ધતિ અનુસાર કરશે. એને મુદ્દો મદિરની મદિરતા જાળવવામાં, એને અભંગાર કરવામાં અને એને તન્ન થયેલ દુનિયાનાં આશ્રયસ્થાન કરવાના રહેશે. આ સર્વ બાબતમાં મૂળ સાહિત્ય અને ખૂબ મદદ કરશે.
જિનપ્રતિમા
આ ખીજાં અગત્યનું ક્ષેત્ર છે. એનું સાત ક્ષેત્રમાં પ્રથમ સ્થાન છે અને હાવું જ જોઇ એ. મંદિર માટે મૂર્તિ નથી, પણ મૂર્તિ માટે મંદિર છે એમ તેા ન કહી શકાય, પણ હાલું જોઈએ એમ સામાન્ય બુદ્ધિથી ભાસે છે. એમ નથી રહી શક્યું એ વચ્ચેના કાળની દુર્દશા, સંપ્રદાય જ્ઞાનના નાશ, બાહ્ય આદર્શોમાં તલ્લીનતા અને અસલ ઉદ્દેશ સમજવાની અક્તિને લઈને બન્યું છે એમ નવા યુગ માનશે.
૧૭૪
-
નવયુગને એમ થશે કે પ્રશમરસનિમગ્ન દશા, પ્રસન્ન દષ્ટિવીતરાગ યુગ્મના આદર્શ, કામિનીસંગશુન્ય ખાળેા — આવી ભાવનાને પાપવાને બદલે એના ઉપર વાધા, અને જાકીટ, અને ઘડિયાળ, એને માથે હીરાજડિત મુગટ, એની ઉપર સેનાચાંદીનાં ખામાં ( આંગી) થવા લાગ્યાં એ તે જૈનને પાત કેટલા થઈ ગયા ? વીતરાગ દશાથી માંડીને ચાલ્યા તે સરાગી પણ ભાગ્યે જ વાપરે એવાં વસ્ત્ર, એવાં આભૂષણે!! આ તે કઈ વાત ? અને પછી તે વિવેક ન રહેતાં પગ ચૂક્યા એટલે ઉતરતા જ ગયા ઉપાશ્રયમાં એક દીવા ન કરનાર શ્રાવક મંદિરમાં હજારા દીવા કરે એમાં વીતરાગદશાની ભાવના રહી કેમ શકે? પુષ્પના થર કરતાં, એને વીંધતાં, એને છંદતાં મૂળ મુદ્દા જ ઊડી જાય છે એવા ખ્યાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com