________________
પ્રકરણ ૧૪ સુ
કચ્છી દશા ઓશવાળ સાથેનું વન । નવયુગને ભારે અસહ્ય લાગશે. તે અનેક મદિર બાંધે. સેકડા વર્ષોથી જૈન ધર્મો પાળે અને અનેક ક્રિયા અનુષ્ઠાન કરે, છતાં તેમને નવકારશીમાં નાતરું તે। નહિ, પણ તે જમણ આપે તેનેા સ્વીકાર કરવાની પણ ના !
૧૫૧
પ્રાચીનાએ સે'કડા ભાવસાર કુટુંાને હીન માની અલગ જમાડ્યા, તેમણે પાંચા અને નીમા વાણિયા પૂરા જૈન હાવા છતાં તેમની દરકાર કરી નહિ, લુહાણા ધાંચા સાચા જૈન હોવા છતાં તેમને પંક્તિમાં જમાડ્યા નહિ.
આવી તો અનેક ક કથાઓ છે. આવી વ્યવસ્થા થઈ હોય ત્યાં મોટા ભાગ જૈન મટી અજૈન થઈ જાય, આખી કામેાની કામેાને ગુમાવી ખેસાય તેમાં જરા પણ નવાઈ જેવું નથી. જાણે જૈનને પરભવ સાથે જ સંબંધ હોય અને આ ભવમાં ા તેણે જૈન થવું હાય કે રહેવું હેાય તેા લગ્નની કે ભેાજનવ્યવહારની વાત પણ વિચારવી ન ઘટે એવી નિવેદ દૃષ્ટિની વાત કરતાં વ્યવહારુ જૈના તદ્દન અવ્યવહારુ બની ગયા, અને બાપની પૂછ જાળવતાં ન આવડી એટલે વારસા ઉત્તરાત્તર ગુમાવતા ગયા; એવા ફૈસલા તેમને માટે નવયુગ આપશે. નવયુગને લાગશે કે આવા વિચિત્ર સચાગામાં મોટી સંખ્યા જૈન મટી જાય તેમાં નવાઈ જેવું કાંઇ નથી. નવાઈ તે આવા વિપરીત સ`ચેાગા અને અંદર અંદરની કાપાકાપી હોવા છતાં બાર લાખ જૈના છૂટાવાયા પણ રહી ગયા છે એ જ છે! કારણકે જે રીતે શાસન ચાલ્યું છે તે રીતે તે એટલી સંખ્યા પણ રહેવી ન ઘટે એવી નિર્ધાતક રીતે આખી દુર્વ્યવસ્થા કરવામાં આવી છે. એના અંદર અંદરના અર્થ વગરના ઝધડા જોયા હોય કે એના સંધના મેળાવડા જોયા હાય તા એ કામ કેટલી નીચી હદે ઉતરી ગઈ છે. એના જરા ખ્યાલ આવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com