________________
પ્રકરણ ૧૦ સુ
ભવભીરૂ, સંસારથી દૂર ગયેલ ઉત્કૃષ્ટ માનવી ( Superman ) સમજવા, એના અંતરગ અને ખાદ્યમાર્ગો, અનુષ્ઠાન અને વિધિનિષેધ એવાં સુંદર યેાજ્યાં છે કે એમાં કાંઈ વધારા કરવા જેવું તત્ત્વ બાકી રહેતું હાય તેમ લાગે તેમ નથી. લગભગ સ સદ્ગુણાનું સ્થાન યતિ હેાવા છતાં એ સંસારથી ન્યારા આત્મારામને સાધનારા અને દુનિયાની જંજાળથી મુક્ત મહાત્મા એના વિશિષ્ટ અર્થાંમાં છે એમાં કાઈ ને લવલેશ શકા થાય તેવું નથી.
૧૧૧
આ અતિ વિશિષ્ટ આદર્શ મુનિયતિ–સાધુને નમસ્કાર કરીને આપણે હવે એની વર્તમાન સ્થિતિ તપાસીએ.
સાધુધર્મનું ઉચ્ચ સ્થાન કાયમ રહે તે માટે અહીં એક આડકતરી વાત પ્રથમ કરી દેવાથી આખા વિષય સ્પષ્ટ થવા સંભવ છે. ઉચ્ચ આદર્શોને કાયમ રાખી નવયુગ એમાં ઊંડા ઉતરી વિચારશે ત્યારે એને એમાં ઘણી મુશીબત જણાશે, નવયુગનું મુખ્ય ધ્યેય સેવાનું છે. એને જનતાની સેવા અનેક આકારમાં કરવી છે એ સેવા ખાતર ભારેમાં ભારે સ્વાર્પણ કરવા તૈયાર રહેશે. આ સેવાભાવના ખ્યાલ સાથે એક બીજી પણ ગૂંચવણ ઉત્પન્ન થશે. સાધુધમ અતિ ઉચ્ચ કક્ષાના હાઈ આદશ સ્થાને રહેવા છતાં તે સ્વીકારવાના માર્ગ બહુ ઓછા લઈ શકશે. સાધુમાની કઠીનતાને અંગે એને મુસાફરી કરવાની અગવડ, સેવાસ્થાને તરત પહેાંચવાના નવયુગના મેાટર, રેલવે, વાયુયાન આદિ સગવડા લેવાની હકીકત છેડી દેવાનું નહિ પાલવે ખાનપાનના આકરા નિયમા તેને ગભરાવશે અને અમુક ક્રિયા અમુક વખતે કરવી જ જોઈએ એ બંધન એને રૂચિકર નહિ લાગે. આ અને આવાં અનેક કારણાને લઈ તે એ સાધુ અને ગૃહસ્થ વચ્ચે એક નવી સંથા
ઊભી કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com