________________
નવયુગને જૈન
અમુક વર્ગ જ્યાં સુધી ધનની મહત્તા માનશે ત્યાં સુધી આ આદ્ય તપને પૂરું વજન નહિ મળે, પણ સામ્યવાદ સમાજવાદ અને સમાનતાવાદ ટ્રંક વખતમાં એવું રૂપ પકડશે કે ધનવાનને વજુદા નહિ રહી શકે, અત્યારે સંસ્કારી પ્રજાનું વલણુ સામ્યવાદ તરફ છે અને તેનાથી જૈન અલગ નહિ રહી શકે. સમાન ભૂમિકા ઉપર આવ્યા પછી સાદું જીવન સાધ્ય થશે અને ખાદ્ય તપને સ્થાન મળશે. તપની બાબતમાં શરીરની શક્તિના ખ્યાલ કર્યા વગર આઠ દશ પંદર ત્રીશ ઉપવાસ કરનાર કાઈ કાઈક જ નીકળશે, પણ તેમ થશે તે આશ્ચર્યકારક જ ગણાશે. ત્યાગભાવ અને સાદાઈની વિપુલતા થવાનેા પ્રસ`ગ દેખાય છે તેથી તેમને સમજણપૂર્ણાંકનું સ્થાન મળશે,
આ તો ખાદ્ય તપની વાત થઈ. અભ્ય તર તપમાં સ્વાધ્યાય ખૂબ વધી જશે. એમાં એકલા ધર્મોના વિષયેાને જ સમાવેશ થતા નવયુગ નહિ ગણે. નવી શોધખેાળ, પરમાણુશાસ્ત્ર, વસ્તુવિજ્ઞાન ( કૅમિસ્ટ્રિ ), ગ્રહવિદ્યા ( એસ્ટ્રાનેામિ ), પ્રકાશમા સિદ્ધાંત ( લાઈટ ), અવાજના સિદ્ધાંત ( સાઉન્ડ ) આદિ અનેક વિષયાને સ્વાધ્યાયની ાતિમાં ગણવામાં આવશે. જૂના આકારમાં આ સર્વ શાસ્ત્રીય વિષયા જ છે, પણ નવા આકારમાં તેની શેષખેાળા કરી નવાં સાધન દ્વારા જૂતી બાબતાને ચવી એને પણ નવયુગ સ્વાધ્યાયની કાટિમાં ગણશે. વિનય, વૈયાવચ્ચ તે યાગ્યના જ કરશે, પણ ચેાગ્યતાની પરીક્ષા પછી તેને આધીન થઈ જશે. સૈનિવૃત્તિ એટલી કેળવાશે કે ઉપરી અધિકારીના હુકમનેા અમલ કરવા એ લશ્કરીનું કવ્યુ છે, એણે આખી વ્યૂહરચનાના જ્ઞાનને અભાવે વ્યક્તિગત હુકમની તુલના કરવાની હાય જ નહિ. આ વૃત્તિ અત્યારે કેળવાતી જાય છે, પણ એવા અધિકારીનું પદ જેને તેને નહિ મળે. દીવ દૃષ્ટા, ઉચ્ચ ચારિત્રવાન પાતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
૧૦૬