________________
૪૬
નવયુગના જૈન
વૈરનું રૂપ કિદ ન લે, સામાન્ય વ્યવહારકુશળતાની નજરે, ધર્મના હિતની નજરે, પ્રાણી ઉપર ઉપકાર કરી તેને મેક્ષમાર્ગ તરફ સન્મુખ કરવાની કરજની નજરે કે સમુચ્ચય લાભાલાભની તુલનાની નજરે અત્યાર સુધી ભીંત ભૂલાણી છે એવા સવાલ નવયુગ રજી કરે ત્યારે જે પરિસ્થિતિ આવી પડે તેની અત્ર વિચારણા કરવા પ્રયત્ન થયા છે.
હવે આ કલહમય વાતાવરણ વિચારકને પણ ગ્લાનિ કરે તેથી તેને અત્ર રાકી નવયુગના જૈનને વિવિધ દૃષ્ટિએ તપાસીએ. તત્ત્વ દૃષ્ટિમાં પરિપૂર્ણ માન્યતા રાખનાર, ધમ શાસ્ત્રાને સમજનાર વિવેકી વિચારક હવે એક બીજો સવાલ ઉપસ્થિત કરે છે તે પણ ઇતિહાસની નજરે તપાસવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com