________________
પ્રકરણ ૪ યુ
સંખ્યાબળ
જૈનદર્શન મહા વિશાળ છે. એ સર્વ દાને પાતામાં સમાઈ ગયેલા બતાવે છે. એના નવિભાગ અંશ સત્યને સ્વીકારે છે અને એ વિભાગ અને અન્યની પરિસ્થિતિમાં મૂકતાં શીખવે છે. જૈનદન પ્રત્યેક આત્માની મેક્ષ જવાની યાગ્યતા શીખવે છે. અમુક દુવ્ય અભવ્ય જીવેાના પ્રશ્ન બાજુ પર રાખીએ અને અભવ્યાની સંખ્યા તે એટલી ઘેાડી છે કે એની વાતને ઉપેક્ષીએ તે ચાલે તેવું છે. આવી પ્રત્યેક પ્રાણીની બાહુલ્યતાએ મેક્ષ જવાની ચે।ગ્યતા હાઈ આડા માર્ગે ઉતરી ગયેલાને જૈનદર્શનના વિશિષ્ટ તત્ત્વ બતાવવાની ફરજ પ્રત્યેક જૈન ઉપર સામાન્યતઃ અને ઉપદેશક વર્ગ પર ખાસ ગણવામાં આવી છે. જૈન દર્શનકાર યેાગ્ય રીતે બતાવે છે કે એક વ્યક્તિને સહુના મેધ કરવામાં આવે । ચૌદ રાજલેાકના સર્વાં પ્રાણીઓને અભય આપવા જેટલે લાભ થાય છે. આ હકીકત અતિશયેાક્તિ વગર
સાચી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com