________________
કે
૪૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બનીને અસહાય પણે ભયંકરમાં ભયંકર, તીવમાં તીવ દુઃખે અને વેદનાઓ નરકમાં ભેગવવી પડશે. પરમજ્ઞાની અને પરમ કરુણવંત જ્ઞાની પુરુષોએ છાની દયનીય અવદશા જોઈ હતી. એ જોઈને જ જીને એવા અસહ્યા અને અમાપ દુખેથી ઉગારી લેવા માટે ધર્મમાગ બતાવ્યો. ધર્મમાર્ગે ચાલનાર ધાર્મિક વિચાર કરનાર અને ધર્મનું આચરણ કરનાર જીવ નરકમાં નથી જતે, ધર્મનો જન્મ કરુણામાંથી થયો છે. જાને દુખેથી મુક્ત કરવાના અને તેમને સુખ આપવાના, સુખી બનાવવાના એક માત્ર શુભ હેતુથી ધર્મ બતાવાયેલ છે.
અનેક તર્કોથી નરકનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. તેમ સ્વર્ગનું અસ્તિત્વ પણ તકથી સિદ્ધ કરી શકાય છે. વર્ગને દેવક પણ કહે છે, દેવક પણ છે. હવે તે વિજ્ઞાનને પણ વર્ગને સ્વીકાર કરવો પડે તેવી અદભૂત ઘટનાઓ બની રહી છે. એ ઘટનાઓનું સમાધાન ભૌતિક વિજ્ઞાન પાસે નથી. આને પૂર્વભવની સ્મૃતિ
વિજ્ઞાને ચેડાં વર્ષોથી પરા-અને વિજ્ઞાન શાખાને માન્યતા આપી છે. અંગ્રેજીમાં તેને “પેરાન્સાયકલોજી કહે છે, જ્યારે વિશ્વમાં પુનર્જન્મની સેંકડે ઘટનાઓ બનવા લાગી, એકથી વધુ લેકેને અને એકથી વધુ દેશમાં લેકેને પુનર્જન્મની સ્મૃતિ થવા લાગી ત્યારે વિજ્ઞાનીઓ ઊંડા વિચારમાં પડી ગયા. પુનર્જન્મની મૃતિ કયા કારણથી આવે છે તે શોધવામાં શરીરવિજ્ઞાન પદાર્થ વિજ્ઞાન અને મને વિજ્ઞાન અસમર્થ રહ્યા. ભારતમાં જ નહિ અમેરિકા, રશિયા, ઈગ્લેન્ડ, ઈરાન, ઈરાક વગેરે દેશમાં પણ પુનર્જ ન્મની સ્મૃતિના પ્રસંગે બન્યા. આથી તેનું કારણ શોધવા, પુનર્જ. ન્મની સ્મૃતિનું સ ધન કરવા “પરા–મનોવિજ્ઞાન નામની મનેવિજ્ઞાનની શાખાને જન્મ થયે. પાંચ-સાત વર્ષ પહેલાં અમારું ચાતુર્માસ જ્યપુરમાં હતું. જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટી છે. તેમાં આ “પરા-મનોવિજ્ઞાન વિભાગ શરૂ કરાયેલ છે. અમે ત્યાં ગયા હતા