________________
અન−૮
: ૧૩૧
આ લેાકેા મેળવતા હશે ને?' કમાવા દે તેમને પુણ્ય, કમાતા હશે
ય. પણુ આવા લેકે પાપ પશુ કમાય છે. અવિધિ અને અનાદરથી પાપકમ પણ ખધાય છે. પાપ-પુણ્યની વાત જવા દો હુમા ! પરમાત્મપૂજન જેવા શ્રેષ્ઠ ધર્માનુšાનની આ જીવન પર કાઇ અસર પડે છે ખરી ?
૧. દુ:ખાના ભયથી તમે મુક્ત બન્યા? ૨. ગુણુવાન પુરુષ પ્રત્યે અદ્વેષી બન્યા ? ૩. ધર્માનુષ્ઠાનામાં-પવિત્ર કાર્યમાં નિત્ય ઉલ્લસિત
અન્યા
તમે જો વિધિપૂર્વક ચેાદિત” પરમાત્માપૂજન કરતા હા તે આ ત્રણ પ્રભાવ તમારા છત્રન પર અચૂક પડશે. આ સદ'માં મને મહામત્રી પેથડેશાહના જીવનના એક પ્રસ ગ યાદ આવે છે. મહાસત્રી પેથડશાહનું પરમાત્મપૂજન
માલવદેશના યશસ્વી મહામત્રી પરમાત્મા જિનેશ્વરદેવના પરમ ઉપાસક હતા. તેમના જીવનમા મહત્રપૂર્ણ ધર્માનુષ્ઠાન પમાત્મપૂજનનુ જ વાંચવા મળે છે, જો કે તેમના જીવનમા અપૂર્વ ગુણુ સમૃધ્ધિનાં દર્શન થાય છે. તેને અભ્યાસ કરતાં જાણી શકાય છે કે એક પણ ધર્માનુષ્ઠાન વિધિપૂર્વક, આદરપૂર્વક અને ભાવપૂર્ણ હૃદયથી કરવામા આવે તે જીવન પર તેને અપશ્ર્ચિય પ્રભાવ પડે છે. તે હું મેશા મધ્યાહ્નકાળે પરમાત્મપૂજન કરતા, પૂજનનેા સમય પશુ મધ્યાહ્રના જ છે. સ્નાનાદિથી શરીર શુદ્ધ કરી, શુદ્ધ અને સ્વચ્છ કપડા પહેરીને, યથેાચિત પૂજનસામગ્રી લઈને તે પરમામાના મંદિરે તા. ‘નિઃસીહિ' એટલી પ્રવેશ કરવા, પરમાત્માના ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણવાર પ્રણામ કરવા, અંગપૂજા અને અગ્રેપૂજા કરવી. ભાવપૂજામાં પ્રવૃત્ત થવા માટે ઉત્તરીય વસ્ત્રના છેડાથી જમીનની પ્રમાના કરવી. પરમાત્માની મૂર્તિ સામે જ નજર સ્થિર કરવી, સૂત્રપાઠેનું શુ ઉચ્ચારણ કરવું, સૂત્રના અથ અને ભાવ સાથે મનને જોડવુ, પર