________________
w
સઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
નથી કરૌં. અને ધર્મમય જીવન જીવે છે. રાજાએ લીલાવર્તીને પાણી બનાવી.
લીલાવતીની ઘર્મ આરાધના “દિત હતી. જે પ્રકારે પૂજન વગેરે અનુષ્ઠાન કરવું જોઈએ તે પ્રકારે દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરતી હતી. તે તેનું અનુષ્ઠાન, તેની ક્રિયા ધર્મ બની ગઈ. એ. ધર્મના પ્રભાવથી જ તેનાં દુઃખ દૂર થયાં, સુખ મળ્યું, કીર્તિ મળી અને તેને આત્મા વિશુદ્ધ બન્ય,
જે અનુષ્ઠાન યાદિત હોય છે તે ધર્મ બને છે. આ વાત આપણે વિસ્તારથી વિચારી ગયા. હવે એ વિચારવાનું છે કે આપણું પ્રત્યેક અનુષ્ઠાન મૈત્રી, પ્રમોદ, કરણ અને માધ્યસ્થભાવથી યુક્ત હેવું જોઈએ. આ ચાર ભાવનાઓથી ભાવિત હૃદયવાળાની ક્રિયા ધર્મ અને છે. આ વિષયમાં કાલથી વિવેચન શરૂ કરીશું. આજે આટલું જ