________________
૩૧૬
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના અશુદ્ધ બની જાય છે. સડેલા ભજન સાથે યુદ્ધ ભજન લઈશ તે તે શુદ્ધ ભજન પણ સડી જશે–મંત્રીએ તેને અનેક રીતે સમજાવ્યું પણ તે એકને બે ન થયે. ન જ સમયે તે બહાના બતાવીને ભાગી ગયે! આથી તે ભિખારીને ભિખારી જ રહ્યો - જ્ઞાની પુરુષે કહે છે કે પહેલા તમે તમારા હૃદયને શુદ્ધ કરે. શુદ્ધ-નિર્મળ હૃદયમાં પરમાત્માની દિવ્ય કૃપા અવતરે છે. અને આ દિવ્ય કૃપા જ તમારા તમામ દુખ હરી લેશે. કરવું છે ને હૃદયને સાફ ને સ્વચ્છ? શુદ્ધ અને નિર્મળ? તમારા હૈયે જે શ્રેષ છે, રોષ છે, ધૃણ અને તિરસ્કાર છે, વેર-ઝેર છે તે બધી ગંદગી છે. સડે છે. આ ગંદગીને બહાર મુકી દે ફગાવી દે આ સડાને ! તમારા હૈયે રહેલી વિકારોની ગંદગીને ઉલેચી નાખો હૈયે તમારે આ બધી ગંગો રાખવી હોય, સડેલે માલ જ સંગ્રહી રાખ હેય અને તેમાં પરમાત્માની કૃપા ઉતરે એવું તમે ઈચ્છતા છે તે યાદ રાખે કે એવું કદી નહિ બને. અશુદ્ધ અને મલિન પાપવિચારેથી ભરપુર હદયમાં પરમાત્માની કૃપા કયારેય અવતરતી નથી. શુદ્ધ હદયને ધર્મ કહ્યો છે તેનું તાત્પર્ય જ આ છે. જે હૃદયમાં પરમાત્માની કૃપા હોય તે હદયમાં અધર્મ ટકી શકતા નથી. જે ઘરમાં પ્રકાશ હોય છે તે ઘરમાં અંધારુ રહેતું નથી.
સભામાંથી હૃદયને શુદ્ધ કેવી રીતે કરીએ? એ તે કામક્રોધ આદિથી અશુદ્ધ જ બન્યું રહે છે! આજ શુદ્ધ કર્યું તે કાલે ફરી પાછું અશુદ્ધ બની જાય છે !
મહારાજશ્રી સમસ્યા તે છે જ! પરંતુ તે ન જ ઉકલે તેવી સમસ્યા નથી. હૃદયને રોજ શુદ્ધ કરતા રહો. રાજ અશુદ્ધ બને છે તે રેજરોજ તેને શુદ્ધ કરા! શરીર રાજ ગંદુ થાય છે તે જ સ્નાન કરે છે ને ? કપડાં રોજ મેલા થાય છે તે જ કપડા ધુએ છે ને? એ જ પ્રમાણે હૃદય રેજ અશુદ્ધ થાય છે તે તેને એક એક દિવસ શુદ્ધ કરે ! રાતના સૂતા પહેલા હદયને શુદ્ધ કરીને