________________
xt:
નથી એટલે જ ભવિષ્યની ચિંતા કરીએ છીએ. આત્માના અવિકારી સ્વરૂપને વિચારા :
યાદ રાખેા ભવિષ્યની ચિંતા એટલી બધી ન કરવી જોઇએ કે એ ચિંતામાં ખૂદ આપણુ' આત્મચિંતન પણ ભૂલી જવાય ! ચિંતા એવી ન કરવી જોઇએ કે ખૂદ આપણા આત્માનું જ વિસ્મરણ થઇ જાય ! છેડા પારકાની ચિંતા અને પંચાતને! સ્વયંના આત્માના અવિકારી સ્વરૂપને સમજો. ચિતાએથી મુક્ત મનશે। ત્યારે જ આ પ્રકારે આત્મધ્યન-આત્મચિંતન કરી શકશે. નહિં તે મન ફ્રી ફ્રીને એ વ્યક્તિમાં દેવુ" જશે.
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
.
હું
આત્માના એ સ્વરૂપ છે: વિકારી અને અવિકારી. અજ્ઞાન, મેહ, રાગ-દ્વેષ, અને શરીર વગેરે વિકારાથી વ્યાપ્ત જીવાત્મા વિકારી છે. હુ રૂપાળા છું. હું. શ્રીમંત છું, હું ખાપ છુ, હું પતિ છું, પદાધિકારી છું....' વગેરે વિકારી સ્વરૂપ છે. આપણે વિકારી હાવા છતાં પણ અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કરી શકીએ છીએ. માણુસ ગરીબ હેાય છતાંય તે શ્રીમ તાઇની કલ્પનામાં ખાવાઈ જાય છે ને ? નિર્બળ પણ કલ્પનામાં પેતાને દારાસી'ગ જુએ છે ને ? એજ પ્રમાણે, આપણે વિકારી હેાવા છતાં પણુ, થાડીક પળે માટે વિકારોથી મુક્ત બનીને આપણે આત્માના અવિકારી સ્વરૂપનુ ચિંતન કરી શકીએ છીએ.
‘હુ જ્ઞાનમય છું. વીતરાગ છું. હું અજર-અમર છું. અમૂત અરૂપી અને અન ંત છુ અશરીરી જી. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત છુ. પરભાવેાને! હુ કર્તા નથી. એ પરણાવેને હું' ભેાકતા પણ નથી ! સ્વભાવના જ હું કર્તા છું, લેાક્તા છું. હું તે અનંતશતિના ભડાર .... આવું વિચારશે ? આવુ' ચિંતન કરી શકશે। ? આવું આત્મધ્યાન કરશે.
સસામાંથી . આવું આત્મધ્યાન તે અમે જીવનમાં ક્યારેય કયુ" નથી. એમ કરવું મુશ્કેલ જેવુ લાગે છે
મહારાજશ્રી : જે કયારેય કર્યુ
નથી તે કરવાનું છે, રાજ