________________
પ્રવચન ૩૩
૪૧૧
..
રાજ કરવાનુ છે. હુંમેશા જે કર્યું છે તે છેાઢવાનુ છે. હુ 'મેશા પારકાની ચિંતા અને પંચાત કરી, હવે તેના ત્યાગ કરવાના છે, આજસુધી વિકારી સ્વરૂપનુ મનન કર્યું છે, એ મનન છેડવાનુ' છે. જે આત્મધ્યાન આજ સુધી નથી કર્યું, તે જ હવે ખાસ કરવાનુ છે. અવિકારી આત્મસ્વરૂપનું ધ્યાન ધરવાનુ છે મુશ્કેલ કામ કરવાની તા મજા છે. વિશ્વાસની સાથે કરા, કરતા રહે. તમને અપૂર્વ આન'ની અનુભૂતિ થશે.
ઉપેક્ષા ભાવનાના બીજો પ્રકાર :
બીજો પ્રકાર ઉપેક્ષા ભાવનાના છે. અનુબંધ સારા' કાઈ આળસુ છે, એદી છે. કશું જ કામ નથી કરતા મગરમચ્છની જેમ પડચા રહે છે અથવા તેા હરાયા ઢારની જેમ કશાય પ્રત્યેાજન વિના રખયા કરે છે. તમે તેને સમજાયે, ખૂબ સમજાબ્યા ફરી ફરીને તેને સમજા અને તે સમજી ગયા, તમારૂં કહેવુ તેને ગળે ઉતર્યું. અને તે સુધરી ગયા. હવે તે સૂના નથી, રખડતા નથી, કામધધે લાગી ગયા છે. ધીમે ધીમે તે નતિ પણ કરી રહ્યો છે, ત્યારે તમે એ વ્યકિતના જીવનમા રસ લેવાનું. અંધ કરી દીધું. તેને ટકારવાનુ છેડી દીધુ. આને કહે છે, અનુ’ધ-સારા ઉપેક્ષા |
ખૂબ જ સુદર આ વાત છે. ઘણાની એવી ટેવ હાય છે કે જેને પ્રેરણા આપી સાચા રસ્તે વાગ્યે ડાય તેને અવારનવાર યાદ અપાવે છે યાદ છે, તું પહેલાં કેવા હતેા! તને રસ્તે ચડાવતાં, તને ઠેકાણે પાડતા મને કેટલે ત્રાસ પડયા હતા તેની તને ખબર છે ખરી ? ઠીક થયું કે હવે તુ ઠેકાણે પડી ગયેા. પણ હવે ખરાખર મ્યાન રાખજે...' આમ કહેવુ બરાબર નમ્રી. આ ટેવ જરાય એમ કહેવાથી સામી વ્યકિતને આઘાત લાગે છે, માઠું કયારેક એવું પણ બને કે એ માણસ સાચેા રસ્તા પણ અને ફરી પાછા રખડેલ અને એઢી ખની જાય.
સારી નથી.
લાગે છે.
છેડી દે !
આથી જ હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે કોઇને રસ્તે ચડાવ્યા બાદ, તેની ક્ષમતા તમારા ઉપદેશ ઝીલવાની ન હાય તા તેને