Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 445
________________ વચન ૨૪ તમારા મનને શુસૃષ્ટિમાં ચાડુંક પરિભ્રમણુ કરવા દો, મન એ સૃષ્ટિનું પરિભ્રમણ કરતા ખૂબજ આનંદ અનુભવશે. સાચા અને સાત્ત્વિક આનંદના આસ્વાદ તેને મળશે. કરવી છે આવી અનુભૂતિ ના! તમારા મનને દોષષ્ટિ અને દોષસૃષ્ટિ જ વધુ ગ્રૂમે છે. દોષ સૃષ્ટિમાં લટકતા તમાશ મનને મઝા પડે છે. સાજ આવે છે તેમાં મ્હાલવાની ! પણ નાંખી લેજો, એ મન્ત્ર ક્ષણિક છે. અને તેની સા ઘણી લાખી છે. ગુણવાના સાથે પ્રેમ ન કર્યો અને તેમને દ્વેષ ક તે લખી રાખજો કે તમારી દુર્ગાતિમાં ટ્રાન્સફર ખાલી થઇ જશે ! કૂતરા-બિલાડાના ભવ મળશે. ગુણદ્વેષી મહુધા શ્વનાચેનિમાં જાય છે! ગુણપ્રેમી સદ્ગતિમાં જાય છે. તેમને મનુષ્યત્વ અને દેવત્વ પ્રાપ્ત થાય છે. : ૪૩૦ સભામાંથી ; આપ ગુણાનુશગની વાત કરે છે. અને આપ તા અમારા દોષ જ છતાવી રહ્યા છે ! . મહારાજશ્રી : તદ્દન સાચી વાત કહી તમે! તમારા માટે ગુણાનુરાગ છે માટે જ તમારા દોષ છતાવી રહ્યો છું, જેથી તમારા દોષ જાણીને તમે તેને દેશવટો . અને તમારા જીવનમાં ચુણેાની સમુદ્ધિ ઠલવાય 1 તમાસમાં જે કંઇ ગુણેા છે તેની હું પ્રશંસા કર્ છું. અને તમારામાં જે જે ઢાષા છે તેને તમારા જીવનમાંથી દૂર કરવા તેની ચર્ચા કરૂ છુ. દેષ જાણ્યા વિના તે ક્રૂર કેવી રીતે થવાના તમારા પ્રત્યે પ્રેમ ન હાત તા તમારા દ્વેષ ન બતાવત. તમે ગૃહસ્થ છે અને હું સાધુ છું. સાધુ ગૃહસ્થાના ગુણાના પ્રશ’સક હાય છે. મહાન આચાર્યોએ ગુણવાન ગૃહસ્થાનાં જીવન-ચરિત્ર લખ્યાં છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરિજીએ રાજા કુમારપાળનું જીવન ચરિત્ર લખ્યું” છે. કુમારપાળની ગુણસૃષ્ટિ ખતાવી છે. કુમારપાળના અનેક ગુણ્ણાની પૂજ્યશ્રીએ પ્રશ'સા કરી છે. સાથેસાથ સૂરિજીએ કુમારપાળ રાજાના દોષ પણ ખતાન્યા છે. એ ટ્રાય નિન્દા કરવા માટે

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453