________________
પ્રવચન-૨૪
૪૩૫ સંયુક્ત-ભરેલાં છે. એક વાત નક્કી કે આ સંસારમાં એક પણ જીવાત્મા એ નથી કે જે દેથી જ માત્ર ભરેલ હોય અને તેનામાં એક પણ ગુણ જ ન હોય ! દરેક જીવાત્મામાં કેઈ ને કંઈ ગુણ હોય જ છે. તમારી પાસે એ ગુણ જોવાની દષ્ટિ હેવી જોઈએ. ગુણદષ્ટિવાળો માણસ જ બીજાના ગુણનું દર્શન કરી શકે છે અને એના ગુણે સાથે પ્રેમ કરી શકે છે. પરંતુ જે ષદષ્ટિવાળા છે તેમને કેઈનામાંય ગુણ નહિ દેખાય. તેઓ કદી ગુણે સાથે પ્રેમ નહિ કરી શકે. તેમના જીવનમાં પ્રદ જેવા નહિ મળે, ગોશાલક પૂર્ણ પૂરૂષ ભગવાન મહાવીરમાં એક પણ ગુણ નહે તે જોઈ શકે. ગુણમર્તિ ભગવાન સાથે પ્રેમ નહેતે કરી શક્યા. ભગવાન મહાવીર પ્રત્યે પણ તેણે દેશ કર્યો!
આ સંસારમા--આ દુનિયામાં મેક્ષ પ્રત્યે પણ વેષ રાખનાર
હોય છે! મોક્ષ એટલે સર્વગુણસંપન્ન સિદ્ધ ભગવાનની સૃષ્ટિ. ગુણદરિટને જેમને પરિચય નથી, માત્ર દેશે સાથે જ જેમને પ્રેમ છે એવા જ મોક્ષદેવી હોય છે. સિદ્ધહેલી, અરિહંતશ્લેષી આચાર્ય–ષી ઉપાધ્યાય-હેલી અને સાધુષી છો પણ આ સંસા૨માં હોય છે, એવા જીવ ગુણદેવી હોય છે, એવા જીને કરુણા સાથે નહિ પણ ક્રોધ સાથે પ્રેમ હોય છે. નમ્રતા સાથે પ્રેમ નથી હત, અભિમાન સાથે પ્રેમ હોય છે ! નિભતા સાથે નહીં, લેભ સાથે લગાવ હોય છે. સત્ય સાથે નહિ, અસત્ય સાથે તેઓ પ્રેમ કરે છે. તેમને પ્રામાણિકતા સાથે નહિ, નીતિ સાથે નહિ, અપ્રમાણિકતા અને અનીતિ સાથે પ્રેમ હોય છે.
ઢળે તમારા અંતરને, ભીતર બરાબર આંખ માંડીને જુઓ. તમને ગુણે સાથે પ્રેમ છે કે દેશે સાથે, જુઓ, જાણે તપાસ આત્મનિરીક્ષણ કરે.
પ્રદ કેઈ એકાદ-બે કે પાંચ-દસ વ્યક્તિ સુધી સીમિત નથી. પ્રમોદનું સૂત્ર ખૂબ જ વિશાળ છે. “લવ એફ વરસ્યુઝ