________________
પ્રવચન-૨૪
= ૪૩૧
સભામાંથી ? અમે તે અમારાં દુખેને જ રહીએ છીએ,
મહારાજશ્રી તે પછી આમાને ધર્મતત્વને સ્પર્શ થવાને સંભવ નથી. દુખી જી પ્રત્યે અતિ કરુણા કર્યા વિના ધર્મ આરાધના કરવાની યોગ્યતા જન્મતી નથી ધર્મ-આરાધના કરવાની
ગ્યતા અપેક્ષિત છે. રેગ્યતા વિના કરેલી ધમની આરાધના આત્મહદ્ધિ કરી નથી શકતી. આત્મા મહાત્મા નથી થતું. આત્મામાં ગુણેની ઉત્પત્તિ કે ગુણની ઉન્નતિ નથી થતી. જે માનવહૈયે કરુણાને વાસ નથી ત્યાં કૂરતા હોય છે. ક્રૂર હદયમાં ધર્મને પ્રવેશ નથી થતું. કેઈ હિંસા કરે છે, જેની કલ કરે છે તે જ ક્રૂર છે એવું નથી. બીજા ના દુખેને જોઈ અને જાણીને તમારા હૈયે કે દુખ નથી થતું, તમારું હૈયું સામાના દુખથી લેવાતું નથી તે તમે ક્રૂર છે. ક્રર માણસોને ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરવાની મનાઈ છે!
સભામાંથી અમારા લેકેને તે પ્રવેશ થઈ ગયો છે!
મહારાજશ્રી અધિકાર પ્રવેશ થઈ ગયે છે. અધિકારયુક્ત પ્રવેશ નથી થશે. શું કહું તમને લોકોને ? પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મને લજવે નહિ જૈન જ નહિ, આર્ય પણ કહેવાવાનાં લક્ષણ છે ખરાં? દયા અને કરુણા વિના ન આર્ય છે, ન જૈનત્વ! આર્ય અને જેને તે એ છે કે જે બીજાના દુખે દુખી થાય, બીજાના દુઃખને દૂર કરવાના તમામ પ્રયત્ન કરી છૂટે !
સ સારમાં બે પ્રકારના દુખી જીવ હોય છે : દ્રવ્યઃખી અને ભાવદુખી. જેની પાસે યુદય નથી તે દ્રવ્યદુખી છે, જેની પાસે મેહનીય કર્મને ક્ષપશમ નથી તે ભાવદુખી છે. સમજે છે આ વાતને? સમજી લે, આ વાતને બરાબર સમજી લે.
પુણ્યકર્મના ૪૨ પ્રકાર છે. તમામે તમામ ભૌતિક સુખ આ કર પ્રકારના પુણ્યકર્મનું ઝેડફશન છે. ઉત્પાદન છે. તમે મનુષ્યગતિમાં છે, તમારી પાસે મનુષ્યગતિનું આયુષ્ય છે. તમે ઉચ્ચજાતના કહેવાય છે, તમારું શરીર નિરોગી છે, તમારી પાચેય ઈન્દ્રિય પરિપૂર્ણ છે,