________________
૪
સુખાના ચાર પ્રકાર : સુખ મુખ્યત્વે ચાર પ્રકારમાં ૧. સ્વજનાનું સુખ. ૩. ધન-વૈભવનુ' સુખ.
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
વિભાજિત થાય છે. ૨. પરિજનાનુ' સુખ.
૪. શરીરનું સુખ.
નિવ દ–સારા ઉપેક્ષા ભાવનાને બરાબર સમજવા માટે ચાર પ્રકારના આ સુખેને ખાખર સમજવા જરૂરી છે. સુખોની ઉપેક્ષ ત્યારે જ સભવિત છે. મની લે કે તમારી પાસે આ ચારેય પ્રકારના સુખ છે, છતાં પણ એ સુખામાં તમે નિખ ધમ ધાયા વિના ખૂબજ અલ્પ સુખના ઉપભેગ કરતા પ્રસન્નતાથી જીવન જીવી શકે છે. પરંતુ આવુ" પ્રસન્ન જીવન ત્યારે જ સભવિત છે કે તમે સુખાને એસ-ર લઈને સુખાની ભીતર જે દુઃખ ખદબદે છે તેને જુએ. સુખની ભીતરી ખરાખી જોઇ લે. સુખની ભીતરી ખરાખી છે, અસારતા અને ફણિકતા 1 પુણ્યકર્મોના સુખ; આત્માનાં સુખ :
સુખ એ પ્રકારનાં હોય છે : ૧ અસાર અને ક્ષશિષ્ઠ, ૨. સાર અને શાશ્વત ! પુણ્યકર્મના ઉદયથી મળતા તમામેતમામ પૌદ્ભગલિક સુખ અસાર અને ક્ષણિક છે. આત્માને સ્વાધીન ગુણુરૂપ જે સુખ છે તે સારભૂત અને શાશ્વત છે. આત્મીય સ્ત્રાધીન સુખમાં આન ંદની નિર ંતર અનુભૂતિ થતી રહે છે. જયારે વૈયિક સુખમાં આનંદને આભાસ હાય છે. વાસ્તવિકસત્ય અનુભવ થતા નથી. ખાસ વાત તે એ છે કે વૈયિક સુખના કહેવાતા આનદ આભાસ હેાય છે. આભાસ સનાતન શાશ્વત ન હેાઈ શકે. તે ક્ષણિક જ હાય.વૈષવિક સુખ આભાસિક છે, આથી જ તે ક્ષણિક છે'. ગમતા શબ્દો સાંભળે ત્યાં સુધી આન', પછી શું? સદાય શું 'ગમતા શબ્દો સાંભળવા મળશે ખરા ? ના. શબ્દોમાં ગમત્વની-પ્રિયત્નની ધારા સતત નથી વહેતી. કટુતા-કડવાશ—કશતા, કઠોરતા પણ તેમાંથી વહે છે. આથી શ્રવણેન્દ્રિયનુ સુખ ક્ષાણિક છે !