________________
જ એ ન ભૂલશો કે આપણું ભવિષ્યનું નિર્માણ ખૂદ આપણે
જ કરીએ છીએ. આપણું ભવિષ્ય બીજું કંઈ જ
ઘડતું નથી.' # જેમ ભાંગ, ચરસ, શરાબ વગેરેને નશો હોય છે તેમ - રાગ, દ્વેષ અને મેહ વગેરેને પણ એક ન હોય
છે...નશામાં હેશ નથી રહેતા. મુ તમે જે આ ભાવનાઓને નિત્ય નિરંતર અભ્યાસ કરતા
રહેશે તે એક દિવસ તમારી વિચારધારા ગંગાની પવિત્ર ધારા જેવી બની રહેશે. વિદ્વત્તા એક વાત છે, અને ભાવના બીજી વાત છે. ભાવનાશૂન્ય વિદ્વત્તા આંતર-આનન્દ, આંતર-પ્રસન્નતા પ્રદાન નથી કરી શકતી
પ્રવચન/ર૪
પરમ ઉપકારી મહાન કૃતધર પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત ધર્મબિન્દુ ગ્રંથમાં ધર્મનું સ્વરૂપ વિરત રથી સમજાવી રહ્યા છે. એક જ લેકમા આચાર્યદેવે ઘણી બધી વાતે કહી દીધી છે. તેમની ગ્રન્થ-રચનાઓ એવી છે કે જે ડાક શબ્દમાં ઘણું બધું કહી દે છે. ભિન્ન ભિન્ન આચાર્યો અને ઋષિ મુનિએ
“ધર્મની ભિન્ન ભિન્ન વ્યાખ્યા કરી છે. એ બધી જ વ્યાખ્યાઓમાં ૧૪ મને આચાર્યશ્રીની વ્યાખ્યા સર્વ શ્રેષ્ઠ લાગી છે. તમે લેકે ધર્મની