Book Title: Meethi Meethi Lage che Munivarni Deshna
Author(s): Bhadraguptavijay
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 436
________________ ૪૨૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એક સરદારજી દિલ્હીના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. ઉભા શું હતા? એક બેન્ચ પર બેઠાં બેઠાં બગામાં ખાઈ રહ્યા હતા. નશામાં હતા. કર્યો હશે કેઈ નશે. એક પિલિએ તેમને જોયા. સરદારજી પાસે જઈને કહ્યું : “સરદારજી! તમે અહીં બગાસાં ખાવ છે? અહીં બગાસા ખાવાના પૈસા લાગે છે.” કેટલા પૈસા લાગે છે? સરદારજીએ પૂછ્યું. એક બગાસાને એક રૂપિચે, સરદારજીએ તરત જ ખીસામાંથી પચ્ચીસ રૂપિયા કાઢીને પિલિસને આપ્યા. પિલિસ જ રહ્યો. થોડીવાર બાદ સરદારજી ઘરે ગયા. નશામાં હતા. પિતાની પત્નીને ગર્વથી કહ્યું : “આજ તે મેં પિલિસને ખૂબ જ બનાવ્યું...” કેવી રીતે? શું બન્યું ?” પત્નીએ ઉત્સુકતાથી પૂછ્યું. હું તે બગાસા પચાસ-સાઠ ખાઈ ગયે હઈશ. પણ પોલિસને રૂપિયા આપ્યા માત્ર પચ્ચીસ જ ! બેલ, મેં પિલિસને કે ઉલ્લુ બનાવ્યા બેહશીમાં માણસ પિતે મૂર્ખામી કરે છે અને બીજાને મૂર્ખ માને છે ! રાગીની બેહાશી, ઢષીની બેહોશી અને અજ્ઞાનીની બેહેશી આવી જ હોય છે. તે દેશમાં રહે. ભાનમા રહો. બેહેશ ન બને બેભાન ન બને. નશા ન કરે. જાગતા રહે. વિચારમાં જેટલી જાગ્રતા જળવાય તેટલી જાળવે. વિચારોમાથી અશુદ્ધિને દૂર કરવાને પ્રયત્ન કરતા રહે. એ પ્રયત્ન છે મૈત્રી વગેરે ભાવનાથી હદયને ભાવિત કરવાને. રેજ સવારે કે સાંજે આ ભાવનાઓને અભ્યાસ કરે. તમે જે આ અભ્યાસ નિત્ય નિરંતર કરતા રહેશે તે એક દિવસ તમારી વિચારધારા ગંગાની પવિત્ર ધારા જેવી બની રહેશે. તમે જાગ્રત બની જશે. દેશમાં આવી જશે. હવે આજે આપણે મૈત્રી વગેરે ભાવનાઓને ઉપસંહાર કરીશું ?

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453