________________
પ્રવચન ૧૯
શ્રાવિકા કયારે બનાય ?
જૈન કુટુખમાં જન્મ લેવા માત્રથી કાઇ મહિલા શ્રાવિકા નથી અની જતી. દેરાસરે જવાથી, ઉપાશ્રયે જવાથી, સામાયિક-પ્રતિક્રમણ આર્દિ ક્રિયાએ કરવા માત્રથી પણ શ્રાવિકા નથી ખની જવાતું. શ્રાવિકા મનવા માટે, શ્રાવિકા મની રહેવા માટે દૃઢ મનેાબળ જોઈએ, સમ્યજ્ઞાન જોઈએ, વિવેક અને પારલૌકિક દૃષ્ટિ જોઈએ. આજે કયાં છે આ બધુ...? આજ તે! મનેાખળ તકલાદી અની ગયું છે. જ્ઞાન, સમ્યજ્ઞાન તે છે નહિ વિવેકનું દેવાળુ ફુંકાયુ છે અને પારલૌકિક દ્રષ્ટિ પણ નથી રહી! વર્તમાન જીવનનાં જ સુખ-દુઃખમાં માસ આજ ગૂ'ચવાઇ ગયા છે. એવી હાલતમાં આજની મહિલાઓ પાસેથી કાઈ અસાધારણ, અસામાન્ય આશા રાખવી વ્યર્થ છે. જે પેાતાના જીવનને મનાવી નથી શકતી, પેાતાના પરિવારના જીવનને સભ્યર્ નથી મનાવી શકતી તેવી મહિલા ખીજાના જીવન-વિકાસમાં આત્મકલ્યાણમા કેવી રીતે સહાયક બની શકે ? પાપમાં પડતા માણુસાને કેવી રીતે ઉગારી શકે
k
પ્રમાદભાવનાથી સદૈવ પ્રસન્ન રહે :
સિ'હગુફાવાસી મુનિના હૈયે શ્રી સ્ફુલિભદ્રજી પ્રત્યે પ્રમાદભાવ ઉભરાચે, પેાતાની ભૂલ સમજાણી, ત્યારે તેમને પુનઃ સયમ ધર્મીમાં સ્થિરતા પ્રાપ્ત થઈ. સમતા-ભાવ તેમના સ્થિર થયેા. બીજા જીવે પ્રત્યે ઈર્ષ્યા ન જાગે, અને ખીજાના ગુણુા જોઇને પ્રમાદ-ભાવ જાગે તે ખસ, સમતા–સાગરમાં તરતા રહેા અને અપૂર્વ આનંદ માણુતા રહેા. ચિત્તની પ્રસન્નતા તેથી વધતી રહેશે અને આત્મણ્ણા વિકસિત થતા રહેશે. ઉપામ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે શ્રી શાન્ત સુધારસ નામના પેાતાના ગ્રન્થમાં કહ્યું છે કે
प्रमादमासाद्य गुणैः परेषां येषा मतिर्मज्जति साम्यसिन्धी । देदीप्यते तेषु मनः प्रसादेो गुणास्तथैति विशदीभवन्ति ॥ અર્થાત્ બીજાના ગુણા જોઈને જેમને પ્રમેદ-હ થાય