________________
ae :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
અને અહકારી ખનાવે છે. સમાજ અને કુટુંબમાં થાડાક માન— સન્માન મળી જાય એટલે આપણે માની લઈએ છીએ કે હુ” પણુ કંઇક છું* !' I am also something અને આગળ જઈને I am~ everything. હું જ ખધું છું ! આવું મિથ્યાભિમાન જાગે છે, મિથ્યાભિમાનીને માનસિક સુખ અને શાંતિ નથી મળતા. તે પેાતાને એટલેા મધે ઊંચા, મહાન માટે માને છે અને પેાતાની મેટાઈનુ પ્રદર્શન કરવામાં એટલે ખયેા વ્યગ્ર રહે છે કે તેના માટે સ્વસ્થતા અને પ્રસન્નતા સ્વપ્નમાં પણ નશીબ નથી બનતી. આથી જ કહુ છું, મિથ્યાભિમાન જેડા, ખૂદ પેાતાને મોટા મહાન માનવાનુ છેઠા ! વિચાર : હું ૐ ‘હું' જ નથી !”
એમ વિચારો કે I am nothing. હું તે કંઇ જ નથી. મારૂ તે માત્ર અસ્તિત્વ છે. હુ છુ” એટલું પશુ નહિ, મારૂં વ્યકિતત્વ જેવુ કઈ છે જ નહિ !
:
આ ચિંતન કરતાં એક સાવધાની જરૂર શખવાની છે ૮ માર્ કાઈ વ્યકિતત્વ જ નથી.' એવુ' વિચારવામાં દીનતા આવવી ન જોઈએ. નિરાશા તેમાં ટપકવી ન જોઇએ. રડતાં-રડતાં નથી ખેાલવાનુ કે મારૂં' કઈ વ્યકિતત્વ નથી !” તત્ત્વજ્ઞાની બનીને શાંત અને સ્વસ્થ ચિત્તે વિચારવાનુ છે. મહાપુરૂષોની જેમ વિચારવાનું છે, જ્યારે આપણે આપણું વ્યકિતત્વ ભૂલી જઈશું, ત્યારે કોઈ આપશે। અવિનય કરે, આપણી સાથે ઉચિત અને સન્માનનીય વ્યવહાર ન કરે તે પણ તેના પ્રત્યે આપણુા મનને રાષ નહિ થાય, તેના પ્રત્યે દ્વેષ, ઘૃણા કે તિરસ્કાર નહિં જાગે ખસ, આ જ તે માધ્યસ્થ્યભાવના છે,
ક પરવશતાનું ચિંતન કરા
"
સ'સારમાં બધા જ જીવે ક્રમ પરવશ છે. દરેક જીવના પાત પેાતાના ક્રમ હાય છે. એ કર્મો અનુસાર દરેક જીવ સારૂં' કે ખરાખ આચરણ કરે છે. જીવ સ્વત ંત્રતા છે નહિ ! તે પછી કોઈના ચ ઉપર ગુસ્સે શા માટે કરવા ? એવા પ્રસંગે છાની કર્મ-પરવશ