________________
પ્રવચન-૨
પુરૂષાર્થ કરીને પણ એ ટેવમાંથી છૂટકારો મેળવો જ પડશે. કરશને એ માટે પુરૂષાર્થ ને પ્રયત્ન? તમને કદ્ધ આત્મચિંતા થાય છે? પિતાની ચિંતા સતાવે છે? નહિ. પારકાની ચિંતામાં જ એટલા સળગી રહ્યા છે કે આત્મચિંતા કરવાને અવસર જ કયાં મળે છે તમને? મહાનુભાવે, વાંઝણું-નિષ્ફળ પચિંતા છે અને આત્મચિ તા કરવાની શરૂ કરે.
સભામાંથી : પરચિંતા કેવી રીતે છૂટે?
મહારાજશ્રી પરેચિંતા તમને અધમ લાગે છે? પરચતાની ભયાનકતા સમજાય છે? ચિંતા છેડવા જેવી લાગતી હોય તે તેને ત્યાગ કરવાની વાત થઈ શકે. પરચિતાને પણ એક રસ છે. કેટલાંકને તે પારકાની ચિંતા–પારકાની પંચાત કર્યા વિના ન જ નથી પડતું. એવા છે બિચારા, અજ્ઞાની અને મેહાંધ હોય છે. તેમને પરચિંતાનું નુકશાન કેણ સમજાવે ? નિષ્ફળ પ૨ચિંતાને છોડે. અવિનીતને ઉપદેશ ન આપે વ્યવહાર ન કરે
જે તમારી હિતકારી, કલ્યાણકારી, સુખકારી વાત ને માનતા હોય તેમને કંઈ પણ કહે નહિ. તેના માટે હૈયે કરૂણ ચિંત. “આ બિચારાનું શું થશે? આવા દુષ્કર્મોથી તેનું કેવું ઘર પતન થશે ? પરમાત્માની પરમકૃપાથી એને સદબુદ્ધિ મળે !” આવી કરૂણા ચિંત. પ્રગટ એને કશું જ કહે નહિ, આ છે કરુણુસાર માધ્ય
શ્ય ભાવના કોઈ વ્યવહાર પણ એની સાથે કરે નહિ. બસ, મનેમન ખરા અંતઃકરણથી તેને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરતા રહે
પહેલાં જ મેં તમને કહ્યું છે કે આ માધ્યશ્ચભાવના વિશેષ કરીને, જે વડિલ છે, જેના પર કોઈની જવાબદારી છે તેમના માટે છે. જે વડિલ છે, જવાબદાર છે તે જે આ ઉપેક્ષા ભાવના આત્મસાત્ કરી લે અને પિતાની જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરે તે તેમનું મન અશાંતિની આગમાં શેકાશે નહિ. બળશે નહિ, બીજા