________________
પ્રવચન ૨૨
સ્થિતિના વિચાર કરતા રહેા,
7
જ્યારે પણ તમારા કાઈ મિત્ર, સ`ખંધી, સર્ગો, સ્નેહી કે બીજે કાઈ પણ તમારી સાથે અનુચિત અને અભદ્ર વ્યવહાર કરે ત્યારે તેમના ઉપર ગુસ્સે ન થશે. તમારી અનેક સમજાવટ છતાંય, ભચર્ચા ઉપદેશ આપવા છતાંય તે પોતાની ભૂલ · સુધારવા રતૈયાર ન થતા હાય, ખાટા માર્ગેથી પાછા વળવા જરાય તૈયાર ન થતે હાય તા પશુતેના પર તમે ડાઇ ન જતા. તેના ઉપર . ગરમ ન થતા. ત્યારે મૌન રહેજો. એવા અવસરે ખેલવામાં કઈ જ ફાયદો નથી. તમારા મનમાં દ્વેષ હશે, તિરસ્કાર હુશે, અને તમે ખેલશે તે તમારી વાણીમાં કડવાશ અને ફરતા આવશે. સામેના માણસ તા અવિનયી, ઉદ્ધૃત અને અસયમી છે જ, તેથી તમારી કડવી અને કઠેર વાણી ઉલ્ટી તેને વધુ ઉશ્કેરશે. કામ ઉલ્ટુ વધુ બગડી જશે. તેથી તે તે જાણી જોઈને તમને વધુ હેરાન પરેશાન કરશે.
૩૦
સભામાંથી: જેમની અમારા પર જવાબદારી હાય છે તેમને તે કડવા અને કઠાર શબ્દોમાં કહેવુ જ પડે છે! ન કહીએ તે તે વધુ બગડી જાય !
અસહિષ્ણુતા કડવા વેણુ એલાવે છે :
મહારાજશ્રી : કઠેર વાણી એટલવાથી જેએ સુધરી જતા હોય તેમને કઠોર શબ્દો કહેવાની ના નથી કહેતા, કડવા શબ્દથી પ્રભાવિત થઈ જે સુધરતા હાય તેમને કડવા શબ્દ ન કહેવાને નિષેધ નથી કરતા, જે સર્જન ડાકટર ડાય છે તે કેસને દરદીને પહેલા જુએ છે. તેને લાગે કે દરદીનું શરીર નબળુ' છે. આપરેશન થિયેટરમાં જ તે મર્મી જ જશે' તે ડાકટર ઓપરેશને ન કરતા દરદીને સશકત બનાવવા તે દવાએ ઈન્જેકશન વગેરે આપે છે. ઓપરેશન કરવાના હેતુ હાય છે દરદીની જિ'દગી બચાવી લેવાના જિંદગી જ ન ખેંચે તે એપરેશન કરવાના અથ શું? એ જ પ્રમાણે ખીજાને કડવા અને કુઠાર શબ્દો કહેવાના આશય 'હાય છે? સામાને