________________
કે ટે
હોય છે
ઘણું
જન
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના આપ ! જેમના ઘરમાં અભિમાની સંતાને હાય, અભિમાની પતિ હિય, અભિમાની પત્ની હોય, અભિમાની જેમને બોસ હોય તેમને પૂછજો કે તમે અભિમાનીની સાથે શાંતિથી અને ચેનથી જીવે છે કે અશાંતિ અને ક્વળાટથી? જેમને શિષ્ય અભિમાની હોય તેવાં ધર્મ ગુરૂને પૂછજો કે તેમને હૈયાના હાલત શું છે? , નાનાં નાનાં બાળકમાં અભિમાનઃ . . ( આજના યુગની આ દારૂણ વાસ્તવિકતા બની ગઈ છે કે મોટે હોય કે નાને, સ્ત્રી હોય કે પુરૂષ, નિધન હોય કે ધનવાન, પદાધિકરી હોય કે પટાવાળ, થોડું ઘણું અભિમાન તે તેમનામાં જોવા મળશે જ! અમદાવાદના એક કુટુંબને હું જાણું છું. એ કુટુંબમાં ત્રણ-ચાર વર્ષને એક નાના છોકરે હતે. એ છેકરાની મા જે છોકરાને ક્યારેક બેલ મારી છે તે, એ છોકરે જ્યાં સુધી માને વળતી ધેલ કે ઘુમે ન મારે ત્યાં સુધી તે સુઈ શકતે નહિં! શું હતું એ છોકરાના મનમાં ? એજ કે “માએ મને માર્યું કેમ?” આ અભિમાન નહિ તે બીજું છે ? : ૨
આવે જ કિસે એક બીજા કુટુંબને છે. છેક હશે દસ-બાર વરસને. છેક બાપને કહે છે: ડેડો ! મને બે રૂપિયા આપો સારા કલાસ-ટીચરે મંગાવ્યા છે. બાપે પૂછયું, “શા માટે મંગાવ્યા છે? છોકરાએ કહ્યું: “અમારા કલાસનાં છોકરાઓને એક પિકચર જેવા જવાનું છે” બાપે કહ્યું: “નહિ, પિકચર નથી જવાનું, પિકચર જેવાના પૈસા હું નહિ આપું.' છોકરાએ તરત જ પગ પછાડીને ઊંચા અવાજે કહ્યું કેડી, નથી જોઈતા મારે તમારા પૈસા ન આપશે. હું સ્ટેશને જઈને મજુરી કરીશ. અને મજુરીના પૈસા કમાઈને પિકચર જેવા જઈશ” કેન્વેન્ટ ને મેહ છે મા-બાપ બંને છોકરાને જોઈ જ રહ્યા. છોકરે કેવેન્ટમાં ભણતે હતે અભિમાનનું જીવતું પૂતળું હત! મા-બાપને કન્ડેન્ટ