________________
પ્રચન-૨૨
વિને ઉપદેશ આપીને સુધારવાની આશા નહાતી રાખી. પ્રસંગવશાત્ આજે તેમણે આટલુ કહ્યું હતું. આ પણ ઉપદેશ નહતા. માત્ર સહેજ પ્રદાન હતું. અંગુલિનિર્દેશ માત્ર હતેા. પણ ભારવિને તૈય ન ગમ્યું!
૪૦૩
અભિમાન : આજના શિક્ષાણુની ભેટ !
આજ તે ઘરઘરમાં આવા અભિમાની ભાવિ છે! આજના શાળા કાલેજના શિક્ષણે આપણી યુવા પેઢીને અભિમાનની લભ્ય (1) ભેટ આપી છે. ભાગ્યે જ કાઈ એવુ' હશે, જેને આ સેટ ન મળી હાય ! અંગ્રેજ સ્થાપિત આજની શિક્ષણપ્રણાલીમાં વિનયને સ્થાન જ નથી. વિનમ્રતાને દેશવટા અપાચે છે. સરળતાનુ નામ-નિશાન મીટાવી દેવાયુ છે. શીલ-સદાચારની ભાવનાનું જ ગળું ઘાટી દેવાયુ છે આ શિક્ષણપદ્ધતિ કેટલા બધા વરસેથી ચાલ રહી છે ! આઝાદી મળ્યા બાદ પણ એ પ્રણાલી આજેય ચાલુ છે ! ચુવાન પેઢીના નૈતિક અધ. પતનમાં આજ શું બાકી રહ્યું છે ? કૌટુંબિક જીવનમાં ન જાણે કેટલાય અનિષ્ટ ઘૂમી ગયાં છે ? છતાં પણુ આજ એ જ શિક્ષણ અપાય છે અને લેવાય છે !!!
અભિમાની ઉપદેશ માટે અપાત્રઃ
વેશભૂષા પણ એવી બની ગઈ છે કે જેથી માણુસનુ સૂતેલું અભિમાન છલાંગ મારીને ઊભું થઈ જાય ! અભણુ અને મૂખ લેકિ પણ એવા કપડાં પહેરીને પેતાના અભિમાનને પ્રદશિત કરે છે. અભિમાની માણસ પરમાત્માને ઉપહાસ કરે છે. ત્યાગી, વિરાગી અને જ્ઞાની જનેની અવગણના કરે છે. ધનિષ્ઠાની પણ તેએ અવહેલના કરે છે વાસ્તવમા તે અભિમાની લે પાતાની જ મૂર્ખામીનુ પ્રદર્શન કરે છે, પરંતુ તેમની મૂર્ખતા કાણુ બતાવે ? લે'સને ભાગવત સંભળાવવુ અને અભિમાનીને ઉપદેશ આપવા તે ખને ખરા ખર છે. શીગડાના માર ખાયેા હાય તા ભેસને ભાગવત સંભળાવા ! ગાળ ખાવી હોય તે અભિમાનીને ઉપદેશ