________________
૩૮
પ્રવચન-૨ મનમાં “મારા સિદ્ધાંત છે કડે-કડે એવું સિદ્ધાંત મમત્વ બંધાઈ ગયું હતું. “ભગવાનને સિદ્ધાંત છેટે છે, મારા સિદ્ધાંત સા છે.” એ આગ્રહ બની ગયે હતે. " " " . . !
ભગવાન મહાવીર સ્વામીએ જમાલિ મુનિને સમજાવવાની અનેક પ્રયત્ન કર્યો પરંતુ તે ન સમજ્યા તે ન જ સમજ્યા, પિતાને આગ્રહ તેમણે ન છોડે. જમાલિના મનમાં હવે તિરસ્કારને ભાવ પણ જમ્યા પરમાત્મા પ્રત્યે તિરસ્કાર થઈ ગયે. અહંકાર-મમકાર અંને તિરસ્કારની આ ત્રિપુટીએ જમાલિ મુનિનું ઘર પતન કર્યું, જમંલિ ભગવાનને છોડીને તેમના શાસનથી જુદા થઈ ગયા. 5 અવિનીત પ્રત્યે કરવાનું ચિંતન
* જ્યારે પરમાત્મા જેવા. પરમાત્માની વાત પણ તેમના જમાઈ શિષ્ય ન માની, તે પછી આપણી વાત કઈ ન માને તે તેના પ્રત્યે ગુસ્સે શું કરવું? આપણી હિતકર, કલ્યાણકારી વાત પણ કંઈ ન માને તે તેવા પ્રસંગે તેના પ્રત્યે માધ્યયે ભાવ જ રાખ. માધ્યગ્ય ભાવ એટલે ન રાગ, ન ! અવિનયી-ઉદ્ધત પ્રત્યે દ્વેષ રાખવાની કે તેષ કરવાની જરૂર નથી. ' - ' ' ,
જ્યારે પણ કે તમારી વાત ન માને, તમારી આજ્ઞા ન સ્વીકારે ત્યારે આ પ્રમાણે વિચારજે કે-તીર્થંકર પરમાત્મા અને ઉત્કૃષ્ટ પુણ્યવાળાની વાત પણ તેમના જમાઈ-શિષ્ય ન માની, તેમની પુત્રીશિષ્યા પ્રિયદર્શનાએ ન માની તે મારા જેવા થડાક જ, નહિવત પુણ્યવાળાની વાત કઈ ન માને તે તેમાં આશ્ચય શું છે? પર ત્માની અપેક્ષાએ તે' મારી શી વિસાત? હું તે કંઈજ નથી. મારું પુણ્ય પણ કંઈ નથી. તે હે આત્મન ! તું અહંકાર અને મમકાર છે. અહંકાર અને મમકાર છોડવાથી તને કઈ પ્રત્યે તિરસ્કાર નહિ થાય મિથ્યાભિમાન છેડે
" પિતાના વ્યક્તિત્વને ઘણે ઊંચા ખ્યાલ માણસને અભિમાની