________________
પ્રવચન-૨૨
૨૩
થાઓ છે. તેના કારણે જ ધૃણા અને ધિક્કાર થાય છે. રેષ અને તિરરકાર થાય છે. હું અને મારૂં” ને જે હૈયે ભાવ છે તેને ફગાવી દેવાની અનિવાર્ય જરૂર છે.
સભામાંથી હું અને મારું—આ ભાવ તે આત્મસાત થઈ શકે છેતેને કેવી રીતે મીટાવી શકાય? એ ભાવેને મીટાવી દેવાથી જીવનમાં આનંદ શું રહેશે?
મહારાજશ્રી ઃ તમારી વાત એક અપેક્ષાએ સાચી છે. હું અને મારું-અહંકાર અને મમકારના ભાવ માત્ર આ વર્તમાન જીવનના નથી, અનંતા જન્મથી તે આત્મા સાથે ચાલતા આવ્યા છે. કેવળજ્ઞાની ભગવતેએ તેને મહામહ કહો છે અને આ મહામહને સંસાર પરિભ્રમણનું કારણું કહ્યું છે. મહામહેને મીટાવી શકાય છે. મીટાવી દેવાને પ્રચંડ પુરૂષાર્થ કરવો પડશે. મહામેહથી જીવનમાં કોઈ જ આનંદ નથી. મહમેહથી તે જીવનમાં રાગ-દ્વેષથી પેદા થતી ઘર-ભયંકર વેદના છે. અહંકારજન્ય આનંદ આનંદ છે જ નહિ, તે તે માત્ર આનંદને આભાસ જ છે. મમકારજન્ય આનંદ આનંદ છે જ નહિ, આનંદને માત્ર એ ભ્રમ જ છે. અહંકાર-મમકાર અને તિરસ્કારની ત્રિપુટી , અહંકાર અને મમકાર સાથે તિરસ્કારની દસ્તી-મૈત્રી થઈ જ જાય છે. પછી આ ત્રિપુટી માણસનું સર્વતોમુખી પતન કરાવે છે. જમાલ ભગવાન મહાવીરદેવના જમાઈ હતા. તેમણે તેમના ચરણોમાં દીક્ષા લીધી હતી. તે તે તમને ખબર છે ને? જમાલી રાજકુમાર હતા. દીક્ષા લીધા પછી તેમણે સારૂં એવું જ્ઞાન અર્જન કર્યું. પરંતુ તેમનું એ જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાન હતું. શ્રુતજ્ઞાન તેમનું આત્મજ્ઞાન બન્યું ન હતું. જ્યાં સુધી શ્રુતજ્ઞાન અર્થાતુ શાસ્ત્રજ્ઞાન આત્મસાત્ ન બને ત્યાં સુધી પેલી ત્રિપુટોને ભય ઉભે જ રહે છે. અહંકાર,
મમકાર અને તિરસ્કાર ! જમાલીની ભીતર આ ત્રિપુટીએ અડે * જમાવ્યું હતું. નિમિત્ત મળી ગયું અને ત્રિપુટીએ મુનિ પર હલે