________________
૩૭૨ ૪
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના દનાને પાત્ર છે. વૈષયિક સુખેને ત્યાજ્ય અને મારક માની, તે વિષય સુખને ભોગવનારા તેમાં ડૂબતા નથી, જોગસુખેમાં ડુબવાનું નથી. જાગતા રહા ઈથી બચે
કોઈની પણ ઈર્ષ્યા ન કરો. અદેખાઈ ન કરે. કોઈની ય નિંદા ન કરે. સાધુની ઈર્ષ્યા ન કરે, સાધવીની પણ ઈર્ષ્યા ન કરો. શ્રાવકની ઈર્ષા ન કરે, શ્રાવિકાની પણ ઈર્ષ્યા ન કરે. બીજા ધર્મના માર્ગનુસારી જીની પણ ઈર્ષ્યા ન કરે. અદેખાઈ ન કરે. નિંદા ન કરે. સૌ કેઈને ગુણદષ્ટિથી જુએ. ગુણષ્ટિથી જોશો તે તમારું કશું જ બગડવાનું નથી. તમને તેથી સહેજ પણ પાપ નથી લાગવાનું.
જે સાધવી, જે શ્રાવિકા સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રનું સંપૂર્ણ અથવા આંશિક પણ પાલન કરે છે, પોતાના શીલવ્રતના પાલનમાં સજાગ છે, સુદઢ છે તે પ્રમાઉંના પાત્ર છે. એવી સાવીઓના ગીત ગાતા રહે એવી શ્રાવિકાના ગુણ ગાતા રહે. તેમના દેાષ સામું જુવે જ નહિ. ભૂલથી કદાચ દેષ નજરમાં આવી જાય તે પણ એ દેષને કદી વિચાર કરે નહિ.
યાદ રાખે કષદર્શન માટી ક્રૂરતા છે. ધમની આરાધના માટે ક્રૂર હદય અગ્ય મનાયું છે. સમજે છે ને મારી આ વાત? કર હદયને ધમને સ્પર્શ નથી થતું. દોષદર્શનના મહાપાપનો ત્યાગ કરે. બીજાના સુખ અને બીજાના ગુણેને જોઈને હરખાઓ. જ્યાં પણ, જેનામાં પણ નાને સરખે ગુણ દેખાય ત્યા ખુશ થાઓ. જ્યાં પણ કેઈનું આખું અમસ્તું ય સુખ દેખાય ત્યાં આનંદ અનુભવે. કેઈની ઈષ્ય ન કરે. કેઈની ય ઘણું ન કરે. કેઈને તિરસ્કાર નહીં. તુચ્છકારો નહિ. ગુણદર્શન વિના પ્રમોદભાવ નહીં
આજકાલ તે ગુણવાનેનો અનાદર કરે અને સુખીજનેનો તિરસ્કાર કરે સામાન્ય થઈ ગયું છે! ફેશન બની ગઈ છે. કેઈ