________________
પ્રવચન ૨૧
કાઈના ચ પગરવ નહિ ? લક્ષ્મીવતીની આટલી બધી ખેાલબાલા અને મારી કોઈ જ પૂછ નહિ ?....' આવા ઇર્ષ્યાજન્ય વિચારથી કનકાદરી કણુસી રહી હતી. અને એક દિવસ તેણે દાસી પાસે એ મૂર્તિની ચારી કરાવી એ મૂર્તિને નગરની બહાર દૂર કચરાના ઢગલામાં ફૂંકી દેવા પેાતે ચાલી.
3Ge
પરંતુ આ બાજુ અચાનક જ રાણીને સાધ્વીજી સાથે મેળાપ થઇ ગયા. સાધ્વીજી વિહાર કરીને આવી રહ્યાં હતાં. તેમણે રાણીની આંખમાં ભય, શંકાના ભાવ જોયા. તેમણે વિચાર્યું, લાગે છે આ સ્ત્રીએ કાઈ ખાટુ કામ કર્યું છે.' દૂરથી સાધ્વીજીએ જોયુ પણ હતુ કે એક સ્ત્રી ગઢા કચરાના ઢગલામાં કશું દાટી રહી છે. તેમણે રાણીને પૂછ્યું : ‘એન ! તું ત્યાં શુ કરી રહી હતી ? ગંદા કચરાના ઢગલામાં શું સ તાડી રહી હતી ?'
રાણી પરસેવાથી રેબઝેખ થઈ ગઈ. ગભરાઇ ગઇ. સાધ્વીજીના પ્રભાવ અને પ્રતાપથી તે અભિભૂત ખની. તેણે સાચેસાચું' કહી દીધુ' : પરમાત્માની પ્રતિમા મે' એ કચરામાં સતાડી છે....’
સાધ્વીજીએ કહ્યુ મેન ! તેં આ ઘણું મોટું પાપ કર્યુ છે. તુ જલ્દી જઈને એ મૂર્તિને લઇ આવ અને જ્યાંથી લઈ આવી છુ ત્યાં તુ પાછી જલ્દી મૂકી દે. જિનેશ્વર પરમાત્માની મૂર્તિ ચેરીને તે ધાર પાપ કર્યું છે. આ પાપનુ કેવુ ઘેર અને ભચંકર દુઃખ તારે ભાગવવુ પડશે તેની તને કઈ ખબર છે ?....' માધ્વીજીએ ૨૧ અને કરુણામિશ્રિત વાણીથી રાણીને સમજાવ્યું. કનકાદરીએ મહેલમાં આવી દાસીને બધી વાત કરી. કનકાદરીને પેાતાની ભૂલ સમાણી. તેણે એ ભૂલ સુધારી લીધી. ચારેલી મૂર્તિને પુનમ'દિરમાં પધરાવી દીધી અને સાધ્વીજી પાસે જઈને પેાતાની ભૂલનું પ્રાયશ્ચિત કર્યું, પરંતુ ઈર્ષ્યાથી પ્રેરાઈને પરમાત્માની મૂર્તિની ચારી કરવાની અને તેને કચરામાં ફ્રેંકી દેવાની ઘેાર આશાતના કરી જે પાપક ખાંધ્યું, તેથી અજનાના ભવમાં ખાવીશ વર્ષ સુધી પતિના વિવેગ