________________
પ્રવચન-૨૧
: ૩૭૭
સ્વામી થાય છે. એવા જીવો પ્રત્યે ઈર્ષ્યા ન થવી જોઈએ. આને આટલું બધું સુખ મળ્યું અને મને નહિ? મારાથી વધુ સુખ તેને કેમ મળ્યું એનાથી વધુ સુખ તે મને મળવું જોઈએ. એને તે જરાય સુખ ન મળવું જોઈએ. તેને તે માત્ર દુઃખ જ દુખ મળવું જોઈએ...” આ વિચારે ઈષ્યનાં વિવિધ રૂપ છે. કર્ણાગ્રસ્ત બાળક ઃ
એક ગામમાં મેં એક છોકરાને જે. છફ થઈ ગયો જોઈને. છોકરાની ઉંમર પાંચ-સાત વરસની હશે. સુખીસંપન્ન કુટુંબ. છોકરા પર મા-બાપને અનરાધાર પ્રેમ હતું. એકને એક જ દીકરે હતે. દીકરીઓ ત્રણ હતી. ત્રણેય બેનો એકના એક ભાઈને ખૂબ જ પ્રેમ કરતી. પરંતુ ભાઈ ત્રણેય બેનેની ઘેર ઈર્ષ્યા કરતો ! મા-બાપે કરીએને કંઈ સારું આપ્યું તે ભાઈનું મગજ ફરી જતુ ! બહેનને પિતાનાથી વધુ કંઈ જ સારું ન મળવું જોઈએ, આ તેની જીદ હતી. બેને પણ એટલી સારી હતી કે પિતાના ભાઈને રાજી રાખવા માટે કોઈ પણ સારી વસ્તુ લેતી નહિ. સારાં કપડાં નહિ, સારાં રમકડાં નહિ, સારું ખાવાનું પણ નહિ. મા–બાપ દીકરાને ઘણું સમજાવે પણ તે સમજે જ નહિ. બાપનું અવસાન થયું. ત્રણે બેને પરણીને પિતાના સાસરે ચાલી ગઈ. હવે ભાઈનું પતન થવાનું શરૂ થયું. માનું કહ્યું માને નહિ. ઉદ્ધતાઈ અને ઉછુંખલતા, ઈર્ષ્યા અને દ્વેષ અનેક દે ને દૂષણેથી તે ભરાઈ ગયો. જુગાર રમવા લાગ્યો. ચેરી પણ કરવા માંડશે. છેવટે જેલ ભેગો થયો. સગા સંબંધીઓએ તેને ઘણી મુશ્કેલીઓ જેલમાંથી છોડા ...
નાની ઉંમરમાં જ ઈર્ષ્યા અને શ્રેષની કુટેવ પડી જાય છે તો માણસનું જીવન નષ્ટ–ભ્રષ્ટ થઈ જતાં વાર નથી લાગતી. માટે થઈને કદાચ તે સાધુ થાય તે સાધુ-જીવનમાં પણ ઈષ્યાની કુટેવ
જતી નથી! સાધુજીવનમાં પણ તે બીજા ગુણવાન સાધુઓની ઈષ્યો ૪૮ કરવાને જ. બીજા કીર્તિ પ્રાપ્ત-પ્રતિષ્ઠા પ્રાપ્ત સાધુઓના તે દે