________________
૩૯. :
મીઠ્ઠી મીકી લાગે છે મુનિવ‘ની દેશના
જોઈએ. પ્રથમ આ ભાવનાના પ્રકાર બતાવું છું. એ પછી, આ ભાવનાને જીવનમાં કયારે અને કેવી રીતે ઉપયોગ કરાય તે મતાવીશ. સંસારમાં બુરાઈએ, અનાદિ-અનંત :
માધ્યસ્થય ભાવનાને ‘ઉપેક્ષા’ ભાવના પણ ' કહે છે. આ ઉપેક્ષા ચાર પ્રકારની કડી છે.
૧. કરુણા-સારા, ૨. અનુબ ધસારા ૩. નિવેદ સારા ૪. સત્ત્વ-સારા
-
દુનિયાના ખધા જ માણસેાજો વિનીત હાત, દુનિયાના એકએક માણસ મારે અને ભરા હેાત તે તે આ ઉપેક્ષા-ભાવના ની કાઈ જરૂર જ ન રહેત। પણ દુનિયામાં ભાઈ અને બુરાઈ હુંમેશા સાથેાસાથ જ રહ્યાં છે! તી કરેાના સમચમાં પણ ભવાઈ અને ખુરાઈ, બન્ને હતાં જ ને ?! જેમ સંસાર અનાઅેિ અનન છે તેમ બુરાઈઓ પણ અનાદિ-અનત છે! ભુરાઈઆને કોઈ અત્ત નથી. છેડે નથી. તીર્થંકરા અને અનેક સ ંત મહાત્માઓએ જીવાને તેમની ખુરાઈઆમાંથી મુક્ત કરવાના પુરુષાર્થ કર્યો છે. કેટલાક જીવાત્મા એ ખુરાઈએથી મુક્ત પણ થયા છે. પરંતુ અધી જ બુરાઈઓના સથા-તળિયાઝાટક નાશ નથી થયેા. સંસારમાંથી મુરાઈએ બધી ચાલી જાય તે પછી સંસાર અને મેાક્ષમાં તરાવત શું રહે? સંસાર બુરાઈઓથી ભરપુર છે આથી તે દુખમય છે. મેાક્ષમાં બુરાઇનુ નામનિશાન નથી, ત્યાં એક પણ બુરાઈના એછાયે નથી, આથી ત્યાં દુઃખ પણ નથી.
જીવનભર ન સુધરે તેવા પણ લેાકા હાય .
કેટલાક માણસે એવાં હાય છે કે જ્ઞાની પુરુષાના ઉપદેશથી તેમની ખુરાઈએ દૂર થઈ જાય છે. ઉપદેશથી તેનનુ જીવન સુધરી જાય છે. કેટલાક ખરામ લેાકે એવુ સારૂં નિમિત્ત મળતાં સુધરી જાય છે. કેટલાક કાળ પાકતાં સુધરે છે ! અને એવા ય કેટલાક છે કે જેએ 1 સુધારાથી પર છે! તેવા લેકે જીવનમા કડી સુધરતા જ