________________
૩૮૨ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પ્રત્યે જાય છે? ગુણાની નિંદા તે અજાણતાં નથી થઈ જતી? તેની કાળજી રાખો છે? તમે જે સામી વ્યક્તિના ગુણો તરફ સહેજ પણ જોશે તે તમારે નિંદાનો રસ મેળે પડી જશે. પરંતુ દેવદર્શન એટલું પ્રબળ હોય છે કે તે ગુણદર્શન થવા જ નથી દેતું. મિથ્યાદૃષ્ટિ જીવોમાં રહેલા દયા, દાન, શીલ, પરમાર્થ, પરોપકાર આદિ ગુણોની અનુમોદના કરવાનું વિધાન મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ કર્યું છે. તેમણે ગાયું છે ? બેડલે પણ ગુણ પર તણે, તેહ અનુમોદવા લાગ રે....
જયાં પણ ગુણ જુઓ, તેની અનુમોદના કરે. ગુણે જોઇને અનઅનુભવે રાજીથાઓ પશુ-પંખીમાં પણ ગુણ હોય છે. તેના વિશેપત્તપુરુષોએ પશુ-પંખીનાપણુ ગુણ બતાવ્યા છે. પશુ-પ બીના ગુણ દેખી શકાય છૅ માણસના ગુણ નથી દેખાતા દુર્ભાગ્ય જ છે ને ? કૂતરા સાથે પ્રેમ કરતી પત્ની પતિ તરફ ડેષ કરે છે ! ઘડાને વહાલ કરનાર પતિ પત્નીને ધૂત્કારે છે ! સંસારની કેવી વિચિત્રતા છે આ?!!! • મિથ્યાષ્ટિ જીવાત્માનું મિથ્યાત્વ જોઈને, તેની મિથ્યા માન્યતાઓ જાને પણ તેના પ્રત્યે રોષ નથી કરવાને. પણ તેનું મિથ્યાત્વ દૂર કરવાની કરુણાપૂર્ણ ભાવના ભાવવાની છે. તેના ગુણ ઉપર દેનું ઢાંકણ ચઢાવી તેની નિંદા કરવાની કુટેવ છે. છેડશે? બીઓના દોષ, બીજાઓના અવગુણ જોવાનું પાપ છોડશો કે નહિ ? નહિ છોડે તે દુઃખી થઈ જશે.
શાંતસુધારસ નામના પિતાના પ્રિન્થમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ પણ મિથ્યાષ્ટિ જીવમાં રહેલાં સત્ય-સંતોષ આદિ ગુણની અનુમોદના કરી છે ? “મિથ્યાદશામપ્યુપકારસારમ્, સંતેષસયાદિગુણુપ્રસાર વેદાન્યતા-ૌનયિક પ્રકારમ, માર્ગાનુસારીત્યનુદયામ "
મિથ્યાષ્ટિ જીવોમાં પણ “માર્ગનુસારિતા હોઈ શકે છે.