________________
૩૯૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના બની જાય છે તે કોઇને તે માટે અભ્યાસ કરવો પડે છે. અર્થાત પ્રયત્નથી દેવષ્ટિ ટાળવી પડે છે. ષષ્ટિને નાવ્યા વિના-દાટયા વિના-દૂર કર્યા વિના દોષદર્શનની કુટેવથી છૂટકારો નહિ પામી શકે. પ્રમોદભાવના માટે ગુણદષ્ટિ હેવી આવશ્યક અને અનિવાર્ય છે. ગુણષ્ટિથી બીજાના ગુણ દેખાય છે. અને તેથી પ્રમોદભાવના જાગે છે. ગુણષ્ટિથી બીજાનાં સુખ પણ સદા બને છે, અર્થાત્ બીજાના સુખને ઈર્ષ્યા નથી થતી. પુત્રના સુખ તરફ માતાની ઈર્ષ્યા!
એક મા છે. એકના એક પુત્રને ધામધુમ અને ઉમંગથી પરણમાને પુત્ર પર પ્રેમ હતો જ. સાથે સાથે આવા ભાવ પણ હૈયે હતો કે પુત્ર માટે જ બની રહેવું જોઈએ, પત્નીને નહિ. પુત્ર પત્નીને લઈને માને પૂછયા વિના હરવા-ફરવા જાય છે. માને તેથી માઠું લાગે છે. હવે આ આ છોકરે મારું માનતા નથી. મને પૂછવાનો : પણ વિવેક નથી કરતમાએ આ માટે તેને બે ત્રણવાર ટકેર પણ કરી. પરંતુ પુત્રે પૂરતું ધ્યાન ન આપ્યું.
હવે માએ રમત રમવાનું નક્કી કર્યું. તેણે એક બનાવટી પ્રેમ-પત્ર લખીને પુત્રવધૂની સાડીમાં મૂકી દીધો. બીજા દિવસે પતિની સામે એ સાડી કબાટમાંથી કાઢીને બોલી તો તેમાથી પો કાગળ પડી ગયે. પત્ની એ કાગળ ઉપાડે તે પહેલાં પતિએ એ પત્ર ઉપાડી લીધે અને વાંચવા લાગ્યો. વાંચતા વાંચતા તેના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. પત્ની ગભરાઈ ગઈ! પતિએ પત્નીને ન સંભળાવવાનું બધું સંભળાવ્યું. પત્ની સગર્ભા હતી પરંતુ પિલા પત્રે તેને એ ભડકા હતું કે પત્નીની કોઈ જ વાત તેની શંકાને દૂર ન કરી શકી. તેણે ગુસ્સાથી પત્નીને તેના પિયર કાઢી મૂકી. મા આથી ખૂશ થઈ. હવે તેને લાગ્યું કે પુત્ર હવે મારું કહ્યું માનશે. મારે જ બનીને રહેશે. પિયરમાં જઈને પત્નીએ પુત્રને જન્મ આપે. તેના સમાચાર પણ મોકલ્યા. પણ પતિ ન ગયે. બબ્બે વરસ સુધી