________________
વચન - ૨૧
3
ઉપ
સભામાંથી કુતભાવ અને પ્રમોદભાવ બંને એક જ છે કે અલગ અલગ ?
મહારાજશ્રી : બંને ય અલગ અલગ-ભિન્ન ભાવ છે. પ્રમોદભાવ તે બધા જ પુણ્યશાળી અને ગુણવાન છ પ્રત્યે હોય છે, જ્યારે કૃતજ્ઞતાવ ઉપકારી જીવ પ્રત્યે હવે જોઈએ. જેમને જેમને આપણા પર ઉપકાર છે, ઉપકાર ના હોય કે મોટે, તે ઉપકારી જને પ્રત્યે કૃતજ્ઞભાવ હવે જોઈએ. પ્રમોદભાવ તે જે પુણ્યશાળી છે, ગુણવાન છે તે દરેક માટે હવે જોઈએ. તમારાથી જે વધુ સુખી છે, તમારાથી જે વધુ ગુણવાન છે તેઓ પ્રત્યે પ્રભેદભાવ હવે જોઈએ.
સભામાંથી આપણાથી જે વધુ સુખી છે તેમના પ્રત્યે મેદભાવ–પ્રેમભાવ રાખવે શું ઉચિત છે? આપશ્રી તે ફરમાવે છે કે ભૌતિક સુખ તે સંસારમાં ડૂબાડનાર છે, તે એવા સુખીજને પ્રત્યે હૈયે પ્રેમભાવ હવે જોઈએ કે કરુણાભાવ?
મહારાજશ્રી : તમારાથી જેઓ વધુ સુખી છે, તમારા કરતાં તેમની પાસે વધુ ભૌતિક-વૈષયિક સુખે છે, તેમના પ્રત્યે તમનેતમારા હ ઈર્ષોની ઝાળ ન ઉડતી હોય અને તમારી પાસે જે ભેગ-સુખ છે તે ભૂંડા અને બૂરા લાગતા હેય, એ સુખે ત્યાજ્ય છે, એવું તે બરાબર વસ્યું હોય તે તમે બીજાના ભૌતિક સુખની એવા ભૌતિક સુખીજનેની હૈયે ભાવકરુણા ભાવી શકે છે. પરંતુ તેના બદલે તમને જે એમ લાગતું હોય કે તમારું સુખ પુણ્યના ઉદયના કારણે છે, એ સુખ તમને મીઠું મીઠું લાગતું હોય અને બીજાનું સુખ પાપનું કારણું લાગતું હોય તે નક્કી માનજો કે ત્યાં તમારી ઈષ્ય તમને રમાડી રહી છે. ત્યાં તમારા હૈયે અદેખાઈની આગ સળગે છે. પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળનારું સુખ, તમારી પાસે હોય કે બીજાની પાસે હોય તે નિઃશંક-સે એ સે ટકા એ સુખ સંસાર-સાગરમાં ડુબાડનાર જ છે. બીજાના ભૌતિક