________________
૩૭૪
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશન
જિનશાસનના આચાય` કેવા હોય ?
જૈનશાસનના આચાય સમયજ્ઞ અને કાલજ્ઞ હેાય છે. તે વ્યક્તિ સારી રીતે ઓળખી લે છે. કેટલાક વિશિષ્ટ જ્ઞાની તે સામે આવનારનું ભવિષ્ય પણ વાંચી લે છે. ક્યાં શું ખેલવું, કેમ એલવુ તેના પૂરેપૂરે ખ્યાલ રાખે છે, સમયનુ તેમને જ્ઞાન હૈાય છે. શાસ્ત્રાના મ`જ્ઞ હેાય છે. પ્રજ્ઞાવ ત હાય છે. આચાય. આવા આચાય જ દુનિયામાં જૈનશાસનની પ્રભાવના કરી શકે છે. જે માત્ર નામના જ આચા' હાય છે, તે જિનશાસનની પ્રભાવના નહિં પણ તેની વિમના જ કરાવે છે, એÆ કરીને આચા પદના ગૌરવના નાશ કરે છે. આપણા દુર્ભાગ્યથી આજ કાલ જિનશાસનમાં અનુશાસનહીનતા આવી ગઈ છે.
હરિભદ્ર પુરાહિત એક એવા જૈનાચાર્ય પાસે પહેાંચ્યા હતા કે જેએ બધી જ અપેક્ષાએ મહાત્ હતા તે વિશિષ્ટ જ્ઞાની અને કરુણાસાગર હતા. તેમણે ખૂબજ પ્રેમથી વિદ્વાન પુરહિત સમક્ષ ચારિત્ર જીવનની વાત રજુ કરી. જ્ઞાનની તીવ્ર તૃષાવાળા પુર।હિતને આચાર્ય દેવની કાઈપણ શરત મ`જૂર હતી! સંસારના વૈયિક સુખની સ્પૃહાથી પણ વધુ બળવાન તેમની જ્ઞાનપ્રાપ્તિની સ્પૃહા હતી ! જ્ઞાનપ્રાપ્તિ માટે વૈયિક સુખાના ત્યાગ કરવા તેમના માટે સરળ હતા. વૈષયિક સુખાના માટે જ્ઞાનપ્રાપ્તિની તક ખેાઈ દેવી એ તેમના માટે આત્મહત્યા કરવા ખાખર હતું . કૃતજ્ઞભાવ: મૌલિક ચેાગ્યતા :
હરિભદ્ર પુરૈાહિત હરિભદ્રમુનિ બની ગયા. જૈન દર્શનનુ તેમણે ઊઠુ અને તલસ્પશી` અધ્યયન કર્યુ. આ અધ્યયનમાં તેમની તલ્લીનતા અને પ્રસન્નતા વધતી ગઇ. પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે, તેઓશ્રીએ પ્રકાશિત કરેલી દ્વાદશાંગી અને ધર્મ પ્રત્યે, તેમના શ્રદ્ધા અને આદર વૃદ્ધિંગત બન્યા. પ્રમાદભાવથી તેમનું હૈયુ છલછલ થઈ રહ્યું. પરમાત્મા અને પરમાત્માના ધ શાસનના તેમણે ખૂખ જ ગુણુગાન ગાયા. તેમાં પણું સાધ્વી યાક્રિની મહત્તરાને તેા તે જીવનભર ન ભૂલ્યા. પાતાની માતા તરીકે તેમણે પાતાના અનેક ગ્રન્થામાં ઉલ્લેખ કર્યો છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞભાવ એ મહાન આત્માની મૌલિક ચૈાગ્યતા હાય છે.