________________
૩૭
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના એનાં બીજ તે વાવ્યાં છે ને ? તમામ છ પ્રત્યે મૈત્રી, દુઃખી અને પીડિત છ પ્રત્યે કરુણા, સુખી અને ગુણીજનો પ્રત્યે પ્રદ તથા પાપી જીવો પ્રત્યે માધ્યસગ્ય, આમ વિદ્વાનોએ વિભાગીકરણ કર્યું છે. આપણે “મદ ભાવના પર વિવેચન કરી રહ્યા છીએ. તમે શું બીજાનાં મુખમાં સંતુષ્ટ છે?
પ્રમોદ ભાવનાનું બીજું નામ છે સુદિતા ભાવના. શબ્દ રચનામાં થોડેક જ ફરક છે, પર તુ બંનેને અર્થ સમાન અને સરખો છે. “પ્રમોઢ પુલિંગ શબ્દ છે. “મુદિતા’ સ્ત્રીલિંગ શબ્દ છે. બંને શબ્દ મુ ધાતુથી બન્યા છે. બંનેને અર્થ થાય છે, આનંદ! ખૂશી ! હર્ષ ! બીજાનાં સુખ જોઈ જાણી અને સાભળીને આનંદ અનુભવે, ખૂશ થવું, હરખાવવું તે મુદિતા ભાવના છે.
પરસુખતુષ્ટિમુંદિતા તમે લોકે બીજાના સુખમાં સંતુષ્ટ છે કે ખૂદ પિતાના જ સુખમાં સંતુષ્ટ છે ?
સભામાંથી કે અમારા સુખમાં જ સંતુષ્ટ અને રાજી! બીજાનાં સુખ જોઈને તે ઈર્ષ્યા થાય છે.
મહારાજશ્રી : હદયને બદ! અનંત અનંત કાળથી જીવ સંસારમાં ભટકી રહ્યો છે, તેનું આજ કારણ છે! તે માત્ર પિતાના જ સુખને વિચાર કરે છે. પિતાનાં જ દુને રડયા કરે છે. આ વાર્થ જ જીવને સંસારમાં રઝળાવે છે. સ્વાથી ઈર્ષાળુ જ હોવાને પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા પ્રત્યે :
અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતના શાશ્વત સુખ જાણીને તેમના પ્રત્યે પ્રમેહ ભાવના રાખવાની છે, તે જ પ્રમાણે જે જીવ આ સંસારમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી દેવભવમાં કે મનુષ્યભવમાં સુખ પામે છે, સુખને ઉપભેગ કરે છે, તેમના પ્રત્યે પણ અમેદભાવના રાખવાની છે, “આટઆટલા ભૌતિક-વૈષયિક સુખ મળ્યાં છે છતાંય