________________
પ્રવચન-૨૧
: ૩૭૧ તેમાં તે આસક્ત નથી બનતા ! ખૂબ જ અલિપ્ત રહે છે... ધન્ય છે તેમને!' તેમના પ્રત્યે હૈયે આ સદ્દભાવ વધુ જોઈએ. પુણ્યાનબંધી યુથથી જે સુખ મળે છે, તે સુખમાં જીવ ચકચૂર લીનઆસકત નથી બનતે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળતા સુખમાં તે જીવ પ્રગાઢ પાપ નથી કરતા. નવું પુણ્ય ઉપાર્જન કરે છે. ધર્મના આચરણથી પુણ્ય બંધાય છે. અઢળક સુખ હોવા છતાં પણ જે છાત્મા ધર્મનું આચરણ કરે છે, તેમના માટે તમારે હૈયે શું પ્રેમ ન જાગે? જાગવો જોઈએ.
બીજાના કલ્યાણકારી સુખને જોઈ જેમ હૈયે આનંદ કે જેઓ તેમ ખૂદ તમારું પિતાનું પણ એવું સુખ હોય કે જે સુખ તમને પાપિ માટે પ્રેરતું ન હોય તે તમારા એ સુખથી તમારે ખુશ થવું જોઈએ. સુખના અનેક સાધનો હોવા છતાંય તેને મર્યાદિત ઉપયોગ કરે છે, તેને દુરુપયોગ નથી કરતા તે સમજવું કે તમારા જીવનમાં પુણ્યાનુબંધી પુણ્યને ઉદય છે. મેક્ષમાર્ગની આરાધનામાં આ પૃદય જ સહાયક સિદ્ધ થાય છે. એટલે પણ પુણ્યદય હોય તેમાં સંતોષ રાખવું જોઈએ. તમારાથી બીજાને પુદય વધારે છે તે તેથી તમારા હૈયે ચચરાટ ન થવું જોઈએ. બીજાનો વધુ પુણ્યદય જોઈ તમારા હૈયે અસંતોષની આગ ન ભડકવી જોઈએ. દેવો પણ પ્રમોદના પાત્ર!
સ્વર્ગમાં જે કંઈ સમ્યગૃષ્ટિ દે છે, તેઓ દૈવી સુખભવમાં પણ આત્મભાન ભૂલીને તેના ઉપગમાં લીન નથી બનતા, દિવ્ય સુખ વચ્ચે પણ એ સમ્યગ્દષ્ટિ દેવે વિરક્ત-અનાસક્ત રહે છે. તેમના પ્રત્યે પણ આપણા હૈયે પ્રમોદ ભાવના રાખવાની છે. વૈષયિક સુખ
ગવવા છતાં પણ જે મહાનુભાવ વૈષયિક સુખને ઉપાદેય નથી માનતા, ભગવવા ચોગ્ય નથી માનતા, તેઓ સાચે જ પ્રમાદને પાત્ર છે. સંસારની મોટા ભાગની વસતી, મોટા ભાગના લેકે “વૈષયિક સુખે ભેગવવા જ એગ્ય છે એમ માની તેમાં ગળાબૂડ રહે છે. આ જીવની અપેક્ષાએ જે છ વૈષયિક સુખેને ત્યાજ્ય માને છે, તેઓ અનુમ