________________
મીઠ્ઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
કર અને ખીજા કેવળજ્ઞાની સદેહે વીતરાગ હોય છે. મેાક્ષમાં ગયેલા વિદેહુ વીતરાગ હાય છે. સદેહ-વિદેહ અને વીતરાગનુ સુખ સમાન હાય છે. આવા પરમસુખી સદાને માટે શાશ્વત સુખી વીતરાગી પરમાત્માએ પ્રત્યે આપણા હૈચે લેાલ, ભારેભાર, ભરપુર પ્રેમ હાવા જોઈએ, સુખની દૃષ્ટિથી આ પ્રમેદભાવ થવા જેઈએ. ગુણેની દૃષ્ટિથી પણ તેમના પ્રત્યે અપર'પાર પ્રમેાદભાવ હૈયે ઉભરાવે જોઇએ. તેમના શ્રેષ્ઠ પુણ્યપ્રકĆથી ઉત્પન્ન થતા અનેક ગુણુ છે દુનિયાના કરાડો કરાડો લેકે તેમના પ્રત્યે આકષય છે. તેમના ગુણુ-વૈભવથી પ્રભાવિત થાય છે. તીર્થંકરાના પુણ્યપ્રક જોવા હાય તેા તેમના સમવસરણમાં જઈને બેસે! અને જીએ! તમારી આંખ અને તમારૂ અંતર એ પ્રા થી તરબતર થઈ જશે !
૩૫૪ :
સભામાંથી : કેવી રીતે જઈએ તેમનાં સમવસરણમા ? આજે તે ભારતમાં કે દુનિયામાં ખીજે કયાં છે કેાઇ તીર્થંકર ? કલ્પનાથી સમવસરણુમાં જાએ ઃ
મહારાજશ્રી : ના, નથી ભારતમા કેઈ તી કર. નથી આ દુનિયામાં ક્યાય કાઈ તી કર. પણ તીર્થંકર આજેય વિધમાન છે જરૂર. મહાવિદેહ ક્ષેત્રમાં તીથ ́કર છે, પરંતુ આપણે ત્યાં અત્યારે આ ફ્રેંડે જઈ નથી શકતા, તેથી તે ન હેાવા ખરાખર છે! પર ંતુ આપણે મનથી અને કલ્પનાથી તે જરૂર જઈ શકીએ છીએ સમવસરણમાં ! શાસ્ત્રકારોએ તેનુ જે વન—ચિત્રણ કર્યુ છે તે સમવસરણની કલ્પના કરેા, કલ્પનાની પાંખે ત્યાં પહોંચી જાએ અને તમારી ૫નાની આંખે સમવસરણમાં બિરાજમાન તીથ કર પરમાત્માને મન ભરીને નિહાળેા. અપલક નજરે તેમનું ધ્યાન ધરે ! કેવુ... અલૌકિક, અદુદ્ભૂત અને અપૂર્વ રૂપ હેાય છે તીથંકર પરમાત્માનું! તેમનાં એ રૂપ-સૌન્દ્રયને જોયા પછી ભકતાને દુનિયાનું ખીજુ કાઈ જ રૂપ આક`તુ નથી. એ રૂપ-દર્શન પછી ખાકીનાં બધાં જ રૂપ ફીક્કાં લાગે છે તેમને. તેમની આઠ પ્રકારની ઘેાભા જેને આઠે પ્રતિહારી-અષ્ટ