________________
ક૬૦ ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ન થવી જોઈએ. તમારે કંઈ સાધર્મિક ભાઈએ મોટું દાન કર્યું, લાખ-બે લાખ રૂપિયાનું દાન કર્યું, સમાજે અથવા નગર-જએ તેનું જાહેર સન્માન કર્યું છે તે જોઈને તમને આનંદ થાય છે ને ? તેના દાનધર્મની અનુમોદના કરો છો ને? નહિ રે ! હેય કંઈ? તમારા સાધર્મિકની તમે અનુમોદના કરે ! તે તે અહીંથી સીધા જ ડાયરેકટ' જ સિદ્ધશીલા પર મહામાં પહોંચી જાઓ! તમે તે ત્યારે કહેશે, જે જે માટે દાનેસરી! અમે જાણીએ છીએ તેનાં લાખણ! એક બાજુ નીચ કૃત્ય કરે છે અને બીજી બાજુ દાન કરે છે. ચાલબાજી છે બધી ! પિતાના દુરાચારને ઢાંકવા દાન કરે છે.' દોષદષ્ટિ અવર્ણવાદ કરાવે છે?
આ દેશદષ્ટિ છે. ગૃહસ્થ છે, સંસારનાં અનેક પાપમાં ફસાયેલે જીવ છે, તે છે જ. જેટલા દેશે અને દૂષણે તમે સંસારી જીવમાં, છસ્થ જીવમાં જોવા ઈચ્છે તેટલા જોઈ શકો છો. તેમાં કોઈ વિશિષ્ટતા નથી. કોઈ ગૃહસ્થ માસ–ક્ષમણની તપશ્ચર્યા કરી, ગુણાનુરાગી લેકેએ તેને ઘણી બધી ભેટ આપી. આ જોઈને તમારા હૈયે એ તપસ્વી પ્રત્યે પ્રેમ જાગશે? હૈયે હરખ થશે? નહિ થાય ને ? તમે તે કહેવાના? ના જે હોય તે બહુ મોટે તપસ્વી ! અબર છે અમને બધાં કરતૂતની. જાણે છે શા માટે એણે તપ કર્યું છે? ઘણી બધી પ્રભાવનાઓ અને ભેટે લેવા માટે
પાપમાં પડેલા-ફસાયેલા ઘણું ય હૈયે શુભ ભાવનાઓ ભાવે છે. પાપમાથી છૂટવા ભગવાનને કરગરે છે. તેના ભાવધર્મની અનુમોદના કરવી જોઈએ. રાધ્વી અનુદનાનું પાત્ર
એજ પ્રમાણે જે સાધ્વીઓ છે, જે જ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે, સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યફ ચારિત્રથી જેના તન, મન અને આત્મા નિર્મળ બન્યા છે, જે પિતાના પાંચ મહાવતેનું