________________
૩૫૨ :
રૂપ અને રૂપિયાના પ્રેમ :
સભામાંથી : જુની પેઢીના જે લેાકા છે તે ધન સાથે પ્રેમ કરે છે. અને આજની પેઢીના યુવાને રૂપ સાથે પ્રેમ કરે છે! આજકાલ તે આખીય દુનિયામાં ધન અને રૂપના પ્રેમ જ અસીમ વધતા જાય છે! મહારાજશ્રી : આનાથી ઉલ્ટુ અમેરિકા જેવા દેશેામાં ધન અને રૂપ પરના પ્રેમ ઘટતા જાય છે! ધન અને રૂપના ત્યાગ કરી હજાર વિદેશીએ ભારત આવે છે ધન અને રૂપ ક્ષણિક સુખ આપી શકે છે, પરંતુ માણસને આંતરિક શાંતિ નથી આપી શકતા. આંતરિક શાંતિ વિના જીવન કેટલુ` ભારેખમ અને અસહ્ય બની જાય છે, તે તમે અમેરિકનૈાને પૂછે. ઠીક છે, તમે ધન અને રૂપના ઉપભેગ ર્યાં વિના રહી નથી શકતા, પરંતુ તેની તમે લગન-ધૂન ન રાખેા. ધન અને રૂપને તમારા જીવનના અભિન્ન અવિભાજ્ય અંગ ન બનાવે, ધન અને રૂપ પ્રત્યે તમારા હૈયે પ્રેમ અને આદર નહિ હૈાય તે ગુણી. જના પ્રત્યે તમારા હૈચે પ્રેમ અને આદર જરૂર પેદા થશે.
-
ગુણમૂલક પ્રેમ દી જીવી :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
ખીજી વાત આપણું સમજી લે. ગુણ્ણાના લીધે પ્રેમ થાય છે તે તે દીર્ઘજીવી અને છે. રૂપ અને ધનના કારણે પ્રેમ થાય છે તે તે ક્ષણુવી અને છે. પ્રાસગિક બની રહે છે. કારણ કે ધન અને રૂપ અને પરિવ`નશીલ છે. રૂપ બદલાઈ ગયું, વ્યક્તિ કુરૂપ-કદરૂપી અની ગઇ તે પ્રેમ તમારા ખત્મ ! ધન જતુ રહ્યું, માણુસ ગરીબ થઈ ગયા, તે એ માણુસ માટેના તમારા પ્રેમ ગાયમ! ગુણેાને લીધે પ્રેમ હોય છે તે તે જલ્દી ખત્મ નથી થતા. આથી શુદ્ધિ દ્વં તમારી
ખત્મ-સમાપ્ત ન થવી જોઇએ.
ધોડેશક નામના ગ્રન્થમાં ચાર પ્રકારની પ્રમાદ ભાવના
#
મતાવી છે.
૧. ' સુખ માત્ર પ્રત્યે પ્રમાદ
૨. ઈહલૌકિક સુખ પ્રત્યે પ્રમાદ
'