________________
પ્રવચન-૧૯
૩૪૭
ઈર્ષ્યા-દોષને ટાળવા ગુણાનુવાદ કરેઃ .
ઈર્ષાના દેષને સમૂળગો નાશ કરવા માટે તમે બીજા ને ગુણાનુવાદ કરવાનું શરૂ કરે. બીજામાં જે કોઈ નાને-મેટે ગુણ જણાય તેની મુક્ત અને પ્રશંસા કરે. હા, એક સાવધાની જરૂર રાખજે બીજાની સામે પ્રગટ ગુણાનુવાદ અને પ્રચ્છન્ન દષાનુવાદ ન કરતા. એવા પણ માણસ હોય છે. દેખીતી રીતે ગુણાનુવાદ કરે, પરંતુ પ્રચ્છન્નરૂપે દેની નિંદા જ કરે, આવી જેમને આદત ટેવ હેાય છે તેમના કેઈ સાચા મિત્ર નથી હતા.
ગુણાનુવાદ કરવાથી ઈર્ષ્યાને દુર્ગુણ આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખજો કે ગુણદર્શન વિના, ગુણ–પ્રેમ વિના ગુણનુવાદ નથી થતું. ગુણ-પ્રેમ ગુણદષ્ટિ વિના નહિ થાય. તે પ્રમાદભાવનું મૂળ છે ગુણદષ્ટિમા. ગુણદષ્ટિ વિના હૈયે મેદ ભાવ જાગ્રત નથી થઈ શકતે, તે ગુણદષ્ટિ કેળ, તેને ફુટવા ન દે. ગુરુદષ્ટિનું આંધળાપણું ચર્મદષ્ટિના આંધળાપણાથી પણ વધુ નુકશાનકારક છે.
મેં કેટલાય એવા માણસે જોયા છે કે જેઓ ધર્મક્રિયાઓ તે કરે છે પરંતુ ક્યારેય તે કઈ ગુણવાનના ગુણ નથી ગાતા! કયારેક કયારેક તે તેઓ બોલે છે: “આજ-કાલ દુનિયામાં કંઈ ગુણવાન માણસ જ નથી રહ્યો !” હા, તેઓ પિતાની જાતને ગુણવાન માને છે. પણ બીજાને નહિ. ‘ષદર્શનથી તેમને જીવવું એટલે બધે ઘેરે ને ગાઢ બની ગયો છે કે તેમની શું ગતિ થશે તે જ્ઞાની ભગવાન જાણે! જીવવી અને જડપ્રેમી જીની અધોગતિ જ થાય છે. વર્તમાન જીવનમાં પણ તેમને શાન્તિ, પ્રસન્નતા અને સમતા નથી મળતા.
ધર્મારાધન કરનારનું હૃદય મૈત્રી, કરૂણા, પ્રમેહ અને માધ્યસ્થ ભાવથી ભરપુર હોવું જોઈએ. આ વાત ગ્રન્થકાર આચાર્યદેવ બતાવી રહ્યા છે. આપણા જીવનમાં આ ચાર ભાવનાઓને મુખ્ય