________________
૩૭૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ઘવાશે. અને તેથી તે વધુ ઊંડી ગર્તામાં ગબડી જશે. આથી તેમને ઉગારી લેવા માટે કંઈક બીજે જ ઉપાય કરવું હશે. આમ વિચારીને કોશાએ કહ્યું :
ભગવંત! આપ તે જાણે છે કે હું એક ગણિક છું ગણિકાને સબંધ પૈસાથી જ હોય છે. આપ પૈસા લાવ્યા છે ?”
. આ સાંભળી મુનિ વિચારમાં પડી ગયા. કહ્યું : “પૈસા તે મારી પાસે નથી. હું તે મુનિ છું. પૈસા કયાંથી લાવું ?
“કયાંયથી પણ પૈસા લઈ આવો પૈસા વિના હું તમને મારે ત્યાં રાખી ન શકું. તમે નેપાળ જાઓ. નેપાળનો રાજા સાધુ-સંતોને ભક્ત છે. લાખ રૂપિયાની કાંબળ ભેટ આપે છે. તમે જે એ રત્નકંબળ મારા માટે લઈ આવે તે મારે ત્યાં રહી શકે છે...” કેશાએ મુનિને ઉપાય બતાવ્યું.
મુનિના મન-મગજ પર શા છવાઈ ગઈ હતી. કેશાના રૂપે મુતિને વિકાર-વિવશ બનાવી દીધા હતા. કેશાના શબ્દો અને હાવભાવેએ-મુનિના વૈરાગ્યના ચૂરેચૂરા કરી નાંખ્યા. તેઓ ભૂલી ગયા તે સાધુ છે. મોક્ષના સાધક છે, અને તરત જ તે નેપાળ જવાકે પાછા ફરી ગયા.'
કંઈ સમજાય છે. આમાં તમને ? સિંહગુફાવાસી મુનિ કેશાને ત્યાં શા માટે આવ્યા હતા? અને શું થઈ ગયું તેમનું ? ઈર્ષ્યાથી માણસનું પતન કેવી રીતે અને કેવું થાય છે તે હવે સમજાય છે ને? આવા તપસ્વી અને શૂરવીર મુનિનું પણ ઈર્ષોથી પતન થઈ જાય તે આપણા જેવાનું શું થાય? તમારી પાસે તપ નથી, ત્યાગ નથી. વૈરાગ્ય નથી તે પછી શું થશે? એટલા માટે જ કહું છું કે ઈષ્યને ત્યાગ કરે. ઇર્ષા વ્યાપક બની ગઈ છે
પ્રમેહ ભાવથી ઈર્ષ્યા દૂર થાય છે. રાજરાજ પ્રમેહ ભાવનાને