________________
પ્રવચન ૧
: ૩૪૧
ટપકવા લાગ્યાં, તેમનુ હૈયુ ધેાર પસ્તાવાથી રડી રહ્યું. કેશા માટે તેમના હૈયે સાચા પ્રમાદ ભાવ જાગ્રત થયા. સ્થૂલભદ્રજી પ્રત્યે હુવે તેમના મનમાં કર્યાય ઇર્ષ્યા ન રહી. તેમના માટે પણ મેદ ભાવ છલકાઈ રહ્યો. તેમણે કૈાશાને કહ્યું :
કૈાશા! તું સાચે જ જિનશાસનની સાચી શ્રાવિકા છે. પથભ્રષ્ટ થતા મને તે બચાવી લીધા. ક્રુતિમાં ગખડતા મને તે હાથ પકડીને ઉપર ઉપાડી લીધા. તારે આ મારા પર મહાન ઉપકાર છે. આ ઉપકાર હુ` કદી નહિ ભૂલું. તે. મારા મેહુના આ ધાપાને દૂર કર્યાં. મને સમ્યક્ જ્ઞાનદષ્ટિ તેં આપી છે. હવે હું ગુરૂદેવ પાસે જઈશ. તેમના ચરણે નમસ્કાર કરીને મારી ભૂલનું પ્રાયશ્ચિત કરૌંશ અને પુનઃ આત્મકલ્યાણુની સાધનામાં લીન અની જઈશ. કાવિજેતા મહામુનિ સ્થૂલિભદ્રજીની પણ ક્ષમા માગીશ અને તેમની ચરણરજ માથે ચડાવીશ ધર્મ લાભ' કેશા 1 હવે હું જ છું....'
સિ'હગુફાવાસી મુનિ ગુરૂદેવ પાસે ષડેચ્છા અને પ્રાયશ્ચિત કરીને આત્માને વિશુદ્ધ કર્યાં. તમે લેકે આમાંથી કંઈ સમજ્યા ? શુ સમજ્યા ? કેશાએ મુનિને જે સમયે અને જે રીતે એ ચાર વાત કહી તે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે.
ફેશાની જ્ઞાનવૃદ્ધિ :
:
૧: પતનમાં પડતા આત્માને બચાવવા માટે હૈયે પરમ કરૂણત હાવી જોઇએ. કૈાશાનું હૃદય કરૂણાથી લેાછલ હતું. તેણે સ્વપ્નેય એવુ' ન વિચાયુ” કે ‘મારા ગુરૂદેવ શ્રી સ્થૂલિભદ્રજી પ્રત્યે ઇર્ષ્યા થવાથી, તેમની તુલના કરવા આ મુનિ અહીં આવ્યા છે તે તેમને પણ બતાવી દઉ. મારા મેહપાશમા તેમને ફસાર્વી દઉ, આ ઇર્યંળુને અરાબરના ગબડાવીને તેને પાઠ ભણાવી દઉં...... ના. કાશાએ આવે હીન અને મલિન વિચાર ન કર્યાં.
૨: પાતાના ઘરે આપતાં જ જ્યારે મુનિરાજે ચાતુર્માસની