________________
૩૧૪
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના તીર્થકર કેને કહેવાય તે જાણે છે? તીર્થ એટલે ધમનું શાસન. જે ધર્મશાસનની સ્થાપના કરે છે તે તીર્થકર છે. “તીર્થ કરોતિ ઈતિ તીર્થંકર-તીર્થકર શબ્દની આ વ્યુત્પત્તિ છે. જે તારે તે તીર્થ. જેના સહારે ભવસાગર તરી જવાય તે તીર્થ, “તીયતે અને ઇતિ તીર્થમ–ભવસાગરથી અર્થાત્ દુખસાગરથી જે તારે છે તે “તીર્થ કહેવાય છે. આવા તીર્થની જે સ્થાપના કરે છે તેને તીર્થકર કહેવાય છે. તીર્થ કરના હૈયે તમામને તમામ દુઃખોથી સર્વથા મુકત કરવાની ભાવના હોય છે. આ તેમના હૈયે છલકાતી-વહેતી શ્રેષ્ઠ કરૂણા છે. નીર્થકરની કરુણાના પાત્ર બનીએ
જે માણસ તીર્થકરની કરૂણાને પાત્ર બને છે તેના આંતર બાહા તમામ દુઃખ નાશ પામે છે. તે દુખસાગર તરી જાય છે. તીર્થંકરની કરૂણાને પાત્ર બનવું જોઈએ, પાત્ર બનવા માટે હૃદય પાત્રને શુદ્ધ કરવું જોઈએ. શુદ્ધ હૃદય-પાત્રમાં તીર્થકરની દિવ્ય કરૂણા અવતરિત થાય છે. હદયપાત્ર શુદ્ધ થાય છે મૈત્રી કરૂણા આદિ ભાવનાઓથી. કોઈ પણ જીવને પોતાને દુશમન ન માનો અને કઈપણું જીવને દુખી કરવાનો વિચાર સુદ્ધાં ન કરવો એ મૈત્રી અને કરૂણાની પ્રથમ શરત છે. તમામ જીવોને મિત્ર માનવા અને સૌનાં દુખ કર કરવાની ભાવના ભાવવી એ મૈત્રી અને કરૂણાની બીજી શરત છે. બીજા નાં દુખ દઈ જઈને હૈયુ ખળભળી ઊઠવું જાઈએ, બીજાની વેદના પિતાની વેદના બનવી જોઈએ. તે આપણી બધી જ વેદનાઓ અને યાતનાઓ તીર્થકર પરમાત્મા ફર કરશે. તેમની કરૂણા આપણા બધાં દુઃખ નાશ કરશે પહેલા આપણે બીજા છ પ્રત્યે કરૂણાવાન બનીએ. આપણા દુઃખની ચિંતા ન કરીએ, જ્યાં સુધી આપણે આપણું જ દુઃખોને રડયા કરીશું ત્યાં સુધી તીર્થકરની કરૂણાના પાત્ર નહિ બની શકીએ.
પરમાત્મ-અનુગ્રહના દિવ્ય તત્વને સમજી લે તે તમારી તમામ દીનતા દૂર થઈ જાય. મહર્ષિ શ્રી સિદ્ધષિએ પિતાના ઉપમિતિ