________________
પ્રવચન -૧૮
૩૨૩
ધનિકો પિતાની સઘળી ધનસંપત્તિ હવેલીમાં જ રાખતા. કેઈ જમીનમાં દાટતું તે કઈ તિજોરીમાં મૂકતું! કેઈ ભીંતમાં સાચવતા તે કે મકાનની છતમાં મૂકતા
હવેલીમાં બધા જ સૂઈ ગયા હતા અને સુવત શેઠ ધ્યાનમાં ઉભા હતા. ઉભા ઉભા આંખને નાકના ટેરવા પર સ્થિર કરીને આત્માનું ચિંતન કરી રહ્યા હતા. ચારે માટે આ ઉત્તમ તક હતી ! તેમણે ઝડપથી ધનમાલ ભેગે કરીને પિટલા બાંધી લીધાં. ચોર જેવાં પિટલા લઈને જાય છે, ત્યા સુન્નત શેઠે ધ્યાન માર્યું. તેમની નજર પિટલા લઈને જતા ચેરે ઉપર પડી. પરંતુ ચરને અટકાવવા સહેજે ય પ્રયત્ન ન કર્યો !
ચોરેને ચોરી કરતા જુઓ તે તમે પૌષધમાં હોય તેય તેને પકડવા દે ને? કદાચ દેડે નહિ તે “ચેર ચેર'ની બૂમ પણ મારે ને ? પરંતુ આ સુવત શેઠ તમારા જેવા ન હતા. તેમણે પૌષધ લીધું હતું. સંસારની કોઈપણ પ્રવૃત્તિ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાસ્તવમાં તે તેમનું હૃદય અનાસક્ત હતું. આથી “ચેરે મારી કરડેની ધનસંપત્તિ લઈ જાય છે તે મારું શું થશે? આ વિચાર, આવી ચિંતા તેમને ન થઈ ઉહું તેમણે વિચાર્યું કે, વાસ્તવમાં જે મારૂં છે તેને કઈ જ લઈ જઈ શકે તેમ નથી અને જે મારું હકીકતમાં છે જ નહિ તે કઈ લઈ જાય છે તેથી મને શું ? મારૂં તે છે સમ્યજ્ઞાન, સમ્યદર્શન અને સ ચ્ચારિત્ર. મારે એ અક્ષમ અને અખૂટ
ભવ છે. મારી એ જ સાચી લત છે. તેની ચેરી આ દુનિયામાં કઈ જ કરી શકે તેમ નથી. આ ચે જે ચેરી જાય છે તે મારી સંપત્તિ છે જ નહિ ! પછી હું શું કરવા ચિંતા કરૂં? શા માટે બૂમાબૂમ કરું? શા માટે તેમને પકડવા દેતું ?'
અગિયાર કરોડ સેનામહોરને ધણી શું વિચારે છે તે કંઈ
ની કે તમારા ચાર ર ક તેય તેમ તે તેમનું અરિ ની દવા. તેમા