________________
૩૨૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
સમજમાં ઉતરે છે ? ધનદોલત પ્રત્યે સુવ્રત શેઠની દૃષ્ટિ કેવી છે તે કઈ સમજાય છે ? છે કેાઇ તેમને મમત્વ ? છે કેાઈ પરિગ્રહની વાસના ધનના પર્વત પર બેઠા છે, પરંતુ ધનના કાઇ માહુ નથી, કેાઈ રાગ નથી, તેનુ કેાઈ મમત્વ નથી ! એ ધન દોલત પર રાગ હાત તા! મમત્વ હાત તા ? પૌષધવ્રતને ભંગ કરત. ચીસાચીસ કરી મૂકત ! રક્ષકાને બૂમ મારત! ધમાલ મચાવી દેતયાં ! અને પછી ચારાને કેવી સજા કરાવત
પણ ના, સુન્નતને ચારે પ્રત્યે કાઇ રાષ નથી ચડતા, કાઈ તિરસ્કાર નથી જાગતા. જડ પર રાગ હેાત તેા સુત્રત જરૂર ચેરીના તિરસ્કાર કરત. તેમને જીવ પ્રત્યે રાગ હતેા, જડ પ્રત્યે વિરાગ હતા. પછી ચારા પ્રત્યે દ્વેષ કયાંથી જાગે ? સ અનર્થાંનુ' મૂળ જ જ રાગ અને જીવ દ્વેષ છે! એ મહા શ્રાવકે અનિત્યાદિ ભાવનાએ સતત ભાવીને જહેરાગ ખત્મ કર્યા હતા અને મૈત્રી–કરૂણા આદિ ભાવનાઓથી જીદ્વેષને નામશેષ કર્યાં હતા! ધનવાન હાવા છતાં ધનપ્રેમી નહાતા. શ્રીમંત હાવા છતાંય લક્ષ્મીદાસ નહાતા. સુન્નત શેઠ તે ચેારા તરફ માત્ર એક નજર નાંખીને ફરી ધ્યાનમાં લીન ખની ગયા! ચારાને તે। આથી ફાવતુ આવી ગયું. ચેરીના માલના પેાટલાં માથે મૂકીને ચાલવા માડ્યુ, પશુ આશ્ચય! હજી હવેલીની બહાર પગ મૂકે ત્યાં જ તેમના પગ અચાનક થંભી ગયા. એક ડગલુ ન આગળ મંડાય ન એક ડગલું" પાછળ ભરાય ! જમીનની સાથે ચીટકી ગયા! ઘણાં પ્રયત્ન કર્યો પરંતુ ત્યાઁ હવે તે
·
ગભરાયા.
જ્ઞાની પુરુષએ કહ્યું છે : ધર્મ રક્ષતિ રક્ષિત; તમે તમારા હૃદયમા ધમ ને સુરક્ષિત રાખે અને ધમ તમારું રક્ષણ કરશે. સુન્નતના હૈયામાં જીવ–રાગ અને જડ વૈરાગ્યના મહાન ધમ સ્થિર અને સુરક્ષિત હતે ! તેમના જીવનમાં શુદ્ધ હૃદયના જ ધમ વણાયેલા હા! ચારે તેમની સ પત્તિ કેવી રીતે લઈ જઈ શકે ? સુવનની શુદ્ધ ધમ સાધનાથી દૈવી તત્ત્વા જાગૃત થઈ ગયાં! તેમણે ચારાને પાતાના પરચા મતાન્યે !