________________
પ્રવચન
મળી ગયુ! તેમની શાન્તિ પશુ સળગી ગઈ! તેમના મનમાં એક જ વાત રમતી હતી કે આગામી વર્ષાકાળ એ નૃત્યાંગનાના આવાસમાં જ વીતાવીશ, પછી જોઉં છું કે ગુરુદેવ મારી પણ પ્રશંસા કરે છે કે નહિ ?1 નૃપ્ત્યાંગનાના આવાસમાં વર્ષીકાળ વ્યતીત કરવે એમાં તે શી મેઢી વાત છે ? હું કોંઇ સ્થૂલિભદ્રથી કમ નથી ?
533
પ્રશ'જા, તે પણ પેાતાની પ્રશંસા સાંભળવામાં મેટુ' સુખ છે. માણસને પેાતાની જ પ્રશ'સા સાંભળવી વધુ ગમે છે. પેાતાના કરતા બીજાની પ્રશંસા વધુ થાય તે ઈર્ષ્યા થાય છે! એ નથી ગમતું તેને એતે એમ જ ઇચ્છે છે કે મારી જ પ્રશ`સા થાય. સૌથી વધુ સારી પ્રશંસા થાય
કોળુ માણસને ખીજાની નિંદા સાંભળવામાં મજા આવે છે! બીજાના દુઃખ જાણી તેને મજા આવે છે! ફલાણી વ્યક્તિ દુ:ખમાં છે, ફલાણીની બદનામી થઈ રહી છે...' આવું છુ સાંભળે તે તેની છાતી ફુલાવાની! ખૂશ થવાને એ ઈર્ષ્યાળુની એક જ કામના હાય છે કે બીજા કરતા પેાતાનું સુખ વધુ જ હાવુ જોઈએ 1સિ'હજીફા વાસી મુનિને સુખ એન્ડ્રુ પડયુ.. સ્થૂલિભદ્રથી વિશેષ પ્રશ્ન સાની તેમને ભૂખ હતી ! અને જ્યારે વર્ષાકાળના સમય નજીક આવ્યે ત્યારે તેમણે ગુરુદેવને કહ્યું :
આ વર્ષીકાળ હું નૃત્યાંગના કાશાને ત્યા વ્યતીત કરવા ચાહું છું. તે આપ મને અનુમતિ આપે.’
ગુરૂદેવે કહ્યું: 'વત્સ ! કાશાને ત્યાં વર્ષીકાળ વ્યતીત કરવા અને નિર્વિકાર રહેવુ એ માત્ર સ્થૂલિભદ્ર માટે જ સભવ છે તારા માટે પણ નહિં અને મારા માટે પણ નહિ.’
પરંતુ સિંહગુફાવાસી મુનિ ગુરુદેવની વાત કેમ માની લે ? તેમને તે કૈાશાને ત્યાં જવું જ હતું, કૈાશાને ત્યાં લ્હીને પાતે પણ